________________
પ૮૮
અથ ઉદીરણાકરણ
ટીકાર્ય–અપ્રમત્તભાવને સન્મુખ થયેલા એવા વિશુદ્ધિવાળા પ્રમત્તમુનિને નિદ્રાનિદ્રા-પ્રચલાઝચલા અને શિશુદ્ધિની જ અનુભાગેદરણ પ્રવર્તે છે. તથા ક્ષાયિક સમ્યકત્વને ઉત્પન્ન કરતાં મિથ્યાત્વ અને મિશ્રને જેણે ક્ષય કરે છે તેવા જીવને ક્ષપશમ સમ્યકત્વના ક્ષય કાળના અસ્ય ઉદીરણકાળે એટલે સમયાવિક આવલિકા શેષ રહે છતે સમ્યાકતવમેહનીયની જ અનુભાગેહરણ પ્રવર્તે છે, તે ઉદીરણા ચાતુર્ગતિક જેમાંના કેઈપણુ ગતિવાળા જીવને પવતે એમ જાણવું से काले सम्मत्तं, ससंजमं गिण्हओ य तेरसगं सम्मत्तमेव मीसे, आऊण जहन्नग ठिईसु ॥७२॥
ગાથાથ–અનન્તર સમયે સંયમ સહિત સમ્યકત્વને પ્રાપ્ત કરતે જીવ મિથ્યાત્વાદિ ૧૩ પ્રકૃતિની જ અનુભાગેદરણ કરે છે. તથા અનન્તર સમયે સમ્યકત્વ પ્રાપ્ત કરનાર મિશ્ર સમ્યગદષ્ટિજીવને મિશ્રમેહનીયની જ અનુભાગીદીરણા હેય છે. તથા ચારે આયુષ્યની આપઆપણી જ સ્થિતિમાં વર્તતે જીવ જાન્ય ઉદીરણ કરે છે.
ટીકાથ—અનન્તરે કાળે એટલે બીજે સમયે જે જીવસંયમ સહિત સમ્યકત્વને ગ્રહણ કરશે તે જીવને મિથ્યાત્વ અને પ્રથમના ૧૨ કષાય એ ૧૩ પ્રકૃતિની જ અનુભાગેહરણ હોય છે. અહિં સંપ્રદાય (તાત્પર્ય) આ પ્રમાણે છે--જે જીવ અનન્તર સમયે સમસહિત સમ્યકત્વને ગ્રહણ કરશે તે મિથ્યાષ્ટિજીવને મિથ્યા
ત્વની અને અનતાનુબધિની જ અનુભાગેદરણ હોય છે, તથા જે અવિરતિ સમ્યગ્રષ્ટિ જીવ અનન્તર સમયે સંયમને પ્રાપ્ત કરશે તે જીવને અપ્રત્યાખ્યાની ચતુષ્કની જ અનુભાગાદીરણા હોય છે. તથા જે દેશવિરત જીવ અનેતર સમયે ચારિત્રને પ્રાપ્ત કરશે તે જીવને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કની જ અનુભાગેદરણા