________________
કર્મપ્રકૃતિ.
પw
ANNA
અw
w
w..
પરિણામની અપેક્ષાએ પ્રવર્તે છે, તેથી એ પ્રકૃતિ પણ પરિણામ પ્રત્યચિક જાણવી. (તથા તાતણ =ત્રીજું આહારક શરીર ગ્રહણ કરવાથી આહારકની સાતે પ્રકૃતિ ગ્રહણ થયેલી સમજવી) તેથી અનુભાગેદરણ પણ પરિણામ પ્રચયિક જાણવી. આહારક સહક તે મનુષ્યને ગુણ પરિણામ પ્રત્યયથી હોય છે. તેથી તેની અનુભાગહીરણા પણ ગુણ પરિણામ પ્રત્યયિક જાણવી. देसविरय विरयाणं, सुभगाएज जसकित्ति उच्चाणं पुवाणुपुबिगाए, असंखभागो थियाईणं ॥ ५२ ॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
રીકાથડ–દેશવિરત અને સર્વવિરત છને સુભગ, આજેય યશ, અને ઉચ્ચત્ર એ છ પ્રતિયોની અનુભાગદીરણા પરિણામ પ્રત્યયિક જાણવી. કારણ કે સુભગાલિની પ્રતિપક્ષી દુર્ભાગાદિના ઉદય યુક્ત પણ જે જીવ દેશવિરતિને અથવા સર્વ વિરતિને પ્રાપ્ત કરે છે, તે જીવને પણ દેશવિરત્યાદિ ગુણના પ્રભાવથી સુભગાદિ પ્રકૃતિનીજ ઉદયપૂર્વક ઉદીરણા પ્રવર્તે છે, માટે પરિણામ પ્ર છે. - તથા છ જેવાર ૯ નેકષાયને પુનુર્વિના અનુક્રમે અંસખ્યાયતમ ભાગ દેશવિરત અને સર્વવિરત અને પ્રત્યેકને ઉદીરણાગ્ય હોય છે તે ગુણ પરિણામ પ્રત્યયરૂપ જાણો. અહિ તાત્પર્ય એ છે કે શ્રીરાદિના અતિ જઘન્યાનુભાગયેધકથી પ્રારભીને અનુક્રમે અસંખ્યાત ભાગ દેશવિરતાદિ જીવને જે ઉદીરણા ચાગ્ય છે તે ગુણુપ્રત્યયિક કહેવાય છે. અને બીજે રોવભાગ ઉદીરણ પ્રાપ્ત થતું નથી. तित्थयरं घाईणि य, परिणाम प्पञ्चयाणि सेसाओ भवपञ्चइया पुव्वुत्ता, वि य पुव्वुत्तसेसाणं ॥ ५३ ॥