________________
અથ ઉદીરણકારણું,
AMAMARAA
પણ તે બેને વિપાકેદા શું નથી થતું? અર્થાત થાય જ છે. તેથી પુદગલ પ્રાપ્તિના અનેકાતિક નિયમથી તે બેને રસ પુદગલવિપાક નહિ પરંતુ જીવ વિપાકજ કહેવાય છે. એ પ્રમાણે ક્રોધાદિકને પણ જીવવિપાકનુભાગ જાણો,
તથા ક્ષેત્રને અવલંબીને (પામીને) જેના રસને વિપાકોદય થાય છે તે જ વિપક રૂપ કહેવાય છે, તે ૪ આનુપૂવીને જાણ.
* તથા ભવને આયિને રસને વિપાકેદય હાય તે મહિલા ને તેજ આયુષ્યને જ રસ છે.
પ્રશ્ન-ગતિને પણ ભવને આશ્ચયિ વિપાકેદય વતે છે, તે તે ગતિએને રસ ભવવિપાક કેમ નહિ?
ઉત્તર–એ નિયમ અનેકાન્ત હોવાથી અયુકત છે, કારણ કે આયુષ્યનો તે સ્વભાવ વિના અન્યભવમાં સકમથી પણ ઉદય નથી તેથી સર્વથા સ્વભાવની સાથે આવ્યભિચારી હેવાથી (પરભવે કઈ પણ પ્રકારે ઉદય નહિ હોવાથી તે આયુષ્યને રસ ભવવિપાકજ કહેવાય છે. કહ્યું છે કે –. •
आउच्च भवविवागा, गई न आउस परभवे जम्हा नो सबहावि उदओ गईण पुण संकमे णत्थि ॥१॥ (गतार्थेव) શેષ ૭૮ પ્રકૃતિને રસ છવને આશ્રમિજ ઉદયમાં આવે
૧ જે હેતુ સાધ્યથી અન્ય પણ વ્યાપ્ત હોય તે તે હેતુ વ્યભિચાર દેશવાને કહેવાય છે, તેમ આયુષ્યોદય રૂ૫ હેતુ તદ્દભવરૂપ સાધ્યથી અન્યત્ર વ્યાપ્ત નહિં હોવાથી ( અર્થાત જે આયુષ્યનો ઉદય હોય તેજ ભવનો ઉદય હેય, માટે) “જે આયુષ્યને ઉદય તેજ ભવને ઉદય” એ વ્યભિચાર દેષ વર્જીત છે.