________________
૫૫.
અથ ઉદીરણાકરણુ
અદ્ધાચ્છેદ ૩ આવલિકા પ્રમાણુ છે, ને તેના ઉદયવાળા તે ઉદીરણાના સ્વામિ જાણવા, એ પ્રમાણે આગળ પણ જેટલી જેટલી સ્થિતિયા ઉદીરાને અયેાગ્ય છે તેટલા તેટલા અદ્ધાચ્છેદ, અને તેના ઉદયવંત તે ઉદ્દીરાં સ્વામિ છે એમ જાણ્યુ',
તથા મિથ્યાર્દષ્ટિપણે મિથ્યાત્વની ૭૦ કાઠાકાર્ડિ પ્રમાણ સ્થિતિ ખાંખીને, તદન'તર અન્તમુર્હુત પર્યન્ત મિથ્યાત્વને અનુ ભવીને સમ્યક્ત્વને પ્રાપ્ત કરે, ત્યારે અન્તસુહીન સ મિથ્યાત્વ સ્થિતિને ( દેણુ ૭૦ કા કા સાગરને ) મિશ્રમાં અને સમ્યક્ ત્વમાં સ‘ક્રમાવે છે, અને સકમાવલિકા બ્યતીત થયા બાદ ઉદ્દી ચેાગ્ય થાય છે, ત્યાં સ`ક્રમાવલિકા વ્યતિકચેપણ અન્તમુર્હુત હીનજ કહેવાય છે, તેથી સમ્યક્ત્વીજીવને સમ્યક્ત્વની અન્તમુર્હુત હીન ૭૦ કે કા॰ સાગર ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્તીરણા ચેાગ્ય છે. તઇન'તર કાઈ જીવ સમ્યક્ત્વમાં પણ અન્તનું માત્ર રહીને મિશ્ર સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, તેથી મિશ્ર સમ્યક્ત્વને અનુભવતા જીવને મિશ્રમેાહનીયની ૨ અન્તર્મુહીન ૭૦ કૉ॰ કા॰ પ્રમાણુ ઉ૰ સ્થિતિ ઉદ્દીરા ચાગ્ય હાય છે.
તથા અપ્રમત્તપણે તત્ પ્રાચેાગ્ય ઉત્કૃ॰ સકલેશવડે આહારક સસકને ઉ॰ સ્થિતિ યુક્ત આંધેલુ હોય તે સમયે (ખંધ પ્રથમ સમયે ) તત્કાલાચિત ઉ॰ સ્થિતિસત્તાવાળી શેષ નામ પ્રકૃતિનુ દલિક તે આહારકમાં સ‘ક્રમીને સર્વેîત્કૃષ્ટ અન્તઃ કાડાકાંડ સાગર પ્રમાણ આહારક સમક થાય છે, અને આહારક નામકમ ને ખાંધ્યા બાદ અન્તમ્ વ્યતીત થયેજ આહારક શરીરની રચનાના આર’ભ થાય છે, અને તે આહારકને રચનાર મુનિ લબ્ધિના સ્ફારવવાથી આત્સય ભાવ વતતાં પ્રમાદી થાય છે, તેથી તે પ્રમત્તને આહારક
ર
૧ મિથ્યાત્વાનુભવરૂપ અન્તર્મુહૂર્તમાં સક્રમાવલિકા મેળવતાં પશુ અન્તમુહૂર્ત જ થાય છે, માટે અહિ સક્રમાવલિકાને મિથ્યાત્વાનુભવ રૂપ અન્તર્મુહુમાં અન્તતપણે કહેલી છે.