________________
પપર
અથ ઉદીરણાકરણ
'ટીકાથ–દેવગતિ–દેવાસુપૂવ–મનુષ્યાનુપૂવ–આત – વિકલત્રિક-સૂમત્રિક એ ૧૦ પ્રકૃતિની ઉo સ્થિતિની ઉદીરણ આ પ્રમાણે–સ્વ સ્વ ઉદયમાં વર્તતા, અને અન્તર્મુહુર્ત ભગ્ન એટલે ઉ૦ સ્થિતિ બધાધ્યવસાયથી અનંતર અન્તર્મુહર્તકાળ સુધી પરિભ્રષ્ટ થયા છતાં તે અન્તર્યું. હીન દેવગત્યાદિની ઉ૦ સ્થિતિને ઉદીરે છે. (ઈતિ ગાથાર્થોડપિ) અહિં તાત્પર્ય આ પ્રમાણે છે-અહિં કઈ જીવ તથાવિધ પરિણામ વિશેષથી નરકગતિની ૨૦ કેકે. સાગરેપમ પ્રમાણુ ઉ૦ સ્થિતિ બાંધીને તદનંતર શુભ પરિણામ વિશેષથી દેવગતિને ૧૦ કેકે. સાગર પ્રમાણુ ઉર સ્થિતિ બંધ પ્રારંભે તેથી તે બધ્યમાન દેવગતિની સ્થિતિમાં આવલિકાથી ઉપર બન્દાવલિકાહીન આવલિકાથી ઉપરની સર્વ નરકગતિની સ્થિતિને સંક્રમાવે છે, તેથી દેવગતિની પણ આવલિકામાત્રહીન ૨ કે. કે. સાગર પ્રમાણ સ્થિતિ થાય છે. પુના દેવગતિને બાંધતે જઘન્યથી પણ અન્તસ્ત્ર પર્યન્ત (સતત) બાંધે, અને દેવગતિ બાંધ્યા બાદ કાળ કરીને અનન્તર સમયમાં દેવ થાય, તેથી દેવત્વને અનુભવ કરતા તે જીવને દેવગતિની અન્તર્મુહુર્તહીન ૨૦ કેકેસાગર પ્રમાણ ઉ૦ સ્થિતિ ઉદીરણુગ્ય થાય છે.
પ્રશ્ન એ યુક્તિને અનુસાર તે આવલિકાધિક અન્તર્યું હીન રિથતિ પ્રાપ્ત થાય છે, તે મા અન્તર્યું. હીનજ કેમ કહે
વાય ?
ઉત્તર–એમાં કઈ વિરોધ નથી, કારણ કે તે અન્તર્મુહુમાં આવલિકાને પ્રક્ષેપ કરતાં પણ અન્તર્મુહુર્તજ થાય છે માત્ર બૃહત અન્તમ્ થાય એ વિશેષ છે.
એ પ્રમાણે દેવાનુપૂરની ઉ૦ રિસ્થતિ ઉદીરણ ચગ્ય જાણવી. તથા કેઈક જીવ નરકાનુપૂર્વની ઉ૦ સ્થિતિ ૨૦ કે. કે. સાગર પ્રમાણુ બાંધીને તદનંતર શુભ પરિણામ વિશેષથી ૧૫ કે કે સાગર પ્રમાણ મનુષ્યાનુપૂર્વની ઉ૦ સ્થિતિને બંધ પ્રાર,