________________
૫૫૮
અથ ઉદીરણાકરણ
:
-
-
- -
-
-
-
વલિકાના અન્ય સમયે તે દ્વીન્દ્રિય જાતિની એકેન્દ્રિયભપાત સ્થિતિસત્તાપેક્ષાએ ૪ અન્ત૦ અને ૧ બંધાવલિકા ન્યૂન જ સ્થિતિ ઉદીરણા કરે છે. બન્દાવલિકાને અન્ય સમય કહેવાનું કારણ પ્રથમ જ કહેલું છે. એ પ્રમાણે ગ્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય જાતિની જ રિથ૦ ઉદીરણ પણ વિચારવી. वेयणिय नोकसाया, समत्त संघयण पंच नीयाणं तिरियदुगअयस दूभग, गाइजाणंचसन्निगए॥३७॥
ગાથા –વેદનચ-નેકષાય-અપર્યા–સંઘયણ ૫-નીચ ગેત્રની, તથા તિદ્વિક–અયશ-દુર્ભગ–અને અનાદેયની જ થિ, ઉદી સંત્તિમાં ઉત્પન્ન થયેલા જીવને હોય છે.
ટીકાર્થ-શાતા-અશાતા-હાણ્ય-રતિ–શક–અરતિ-અપઆંખ-અન્ય ૫ સંઘ૦-નીચત્ર-તિર્યંગકિક-દુર્ભગ–અનાટ-અયશ એ ૧૮ પ્રકૃતિની જ સ્થિતિઉદીરણા સંક્ષિપચેન્દ્રિય ગતિમાં છે તે આ પ્રમાણે જઘન્યસ્થિતિસત્તાવાળે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નિકળીને પર્યાપ્ત સંપત્તિ પચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પત્તિના પ્રથમ સમયથીજ શાતા વેદનીયને અનુભવતે છતે દીર્ઘ અન્તર્મુહુર્ત કાળ પર્યન્ત અશાતા વેદનીય બાંધે, તદનતર પુનઃ પણ શાતાદનીચને બંધ પ્રારભે, ત્યાં બધાવલિકાના અન્ય સમયે પૂર્વબદ્ધ શતાવેદનીયની જ સ્થિતિ ઉદીરણા કરે છે. એ પ્રમાણે અશાતા વેદનીયની જ ઉદી પણ જાણવી, પરંતુ શાતાને સ્થાને અશાતા શબ્દ કહે, તથા હાસ્ય-રતિની જ ઉદી શાતાવત્ કહેવી, અને શાક-અરતિની જ ઉદી અશાતાવત્ કહેવી.
તથા અપર્યાપ્ત નામની જઘન્ય સ્થિતિસત્તાવાળે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય ભવમાંથી નિકળીને અપર્યાપ્ત સંસિ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયથી પ્રારંભીનેજ દીર્ઘ અન્તઃ કાળ