________________
કર્મપ્રકૃતિ.
પw૫
અને શેષ પ્રકૃતિની ઉત્કૃષ્ટ ઉદીરણાની ભાવના આ પ્રમાણે છે– નારક જીવ તિર્થગુ ૨-દા. ૭-સેવાત-એ ૧૦ પ્રકૃતિની ઉ૦ સ્થિતિ બાંધીને તદનતર મધ્યમ પરિણામે વર્તતે ત્યાં જ અન્તમું રહીને તિર્યંચને વિષે ઉત્પન્ન થાય તે એ પ્રકૃતિની ઉ૦ ઉદીરણ કરે છે. નિદ્રા પંચકની પણ ઉદય વર્તતે છતેજ ઉ૦ સંકલેશથી ઉ૦ સ્થિતિ બાંધીને તદનંતર અન્તર્યું. વ્યતીત થયે છતે નિદ્રા (પચક)ને ઉદય થયે છતે ઉ૦ ઉદીરણા કરે છે. तित्थयरस्स य पल्ला-संखिज्ज इमे जहन्नगे इत्तो थावर जहन्न संतेण, समं अहिगंव बंधतो ॥ ३४ ॥ गंतूणावलि मित्तं, कसायबारसग भय दुगंछाणं निदा य पंचगस्त उ, आयात्रुज्जोय नामस्स ॥३५॥
ગાથાર્થ –ટીકાર્યાનુસાર,
ટીકાર્ય –અહિં પ્રથમ જીનનામની સ્થિતિને અપવતી અપવતીને પત્યેષમના અસંખ્યાતમા ભાગ માત્ર શેષ રાખીને તદનંતર અનેતર સમયમાં જ કેવલ જ્ઞાન ઉત્પન્ન થતાં તે જીનનામની સ્થિતિને ઉદીરે છે ત્યાં પ્રથમ સમયે જીનનામની ઉ૦ સ્થિતિ ઉદીરણ હોય છે. સદાકાળ છનનામની ઉદીરણું પ્રાગ્ય સ્થિતિ એટલી જ હોય છે, પરંતુ અધિક નહિ, (જુતિ કરિશ કરી સ્વામિત્વ ). હવે જરિતિક હીરામાં વામિત્વા પણ કહેવાય છે રાજને દત્તક અહિંથી આગળ હવે જઘન્યસ્થિતિની ઉદી
છપાયેલી ટીકામાં અહિં તિર્યદ્ધિક શબ્દ આવ્યું છે તે અશુદ્ધ સંભવે છે તેથી મેં ૬ ને બદલે ૪ પ્રકૃતિ ગgવી છે,