________________
ઉજ૮
અથ ઉદીરણાકરણ,
૫૫૫
ત્યારબાદ સમયાન્તરે તેજ જીવને અનુત્કૃષ્ટ ઉદીરણ હોય છે, તેથી એ બને ઉદીરણા સાહિ છે, અને જઘન્ય સ્થિતિ ઉદીરણ તે પ્રથમ જ કહી છે.
* તથા સવિર્ષો જ નિરાશેષ ૧૧૦ પ્રકૃતિના "ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટ-જઘન્ય અને અજઘન્ય રૂપ ચારે વિકલ્પ સાદિ, અને અધવ, એમ ૨ પ્રકારે છે, અને એ સર્વે અદથી હેવાથીજ એ સર્વની ઉદીરણા પણ સાહિ મધુવન જાણવી. (તિસાહિ૦).
એ પ્રમાણે સાદ્યાદિપ્રરૂપણ કરીને હવે માત્ર અને - રામ પ્રતિપાદન કરવાને અર્થે કહે છે.
अद्धाच्छेओ सामित्तं, पि य ठिइसकमे जहा नवरं तव्वेइसुनिरयगइए, वा वितिसु हिटिम खिइसु॥३२॥
ગાથાર્થ—અદ્ધાચ્છેદ અને સ્વામિત્વ તે જે રીતે સ્થિતિ સંક્રમમાં કહ્યું છે તે જ રીતે અત્રે પણ જાણવું, પરંતુ વિશેષ એ છે કે ઉદીરણ તે તત્ક્રકૃતિવેદક જીવને જાણવી, અને નરક દ્વિકની ઉo સ્થિ૦ ઉદીરણ હેઠળની ત્રણ પૃથ્વીઓમાં જાણવી.
ટીકાથ–સજીછેર અને તે જે પ્રમાણે સ્થિતિસંક્રમમાં કહ્યું છે તે પ્રમાણે અહિં પણ જાણવું, પરન્તુ વિશેષ એ છે કે–સંક્રમકરણ પ્રસંગે તત પ્રકૃતિને નહિ વેદનાર છમાં પણ સ્થિતિ સંક્રમ કહ્યો છે, કારણ કે ઉદય નહિ હોતે પણ સકમને સદ્ભાવ છે, અને ઉદીરણ તે તત્ક્રકૃતિના ઉદયવાળા જીવને જ હોય છે, કારણ કે ઉદયને અભાવે ઉદીરણને પણ અભાવ છે.
એ વાત સંક્ષેપથી કહીને હવે વિશેષથી કહે છે– : જે કર્મોની ઉદય હેતે છતે બધા પ્રસંગે ઉત્કૃષ્ટ સ્થિતિ બધાય છે તે પ જ્ઞાના – વિન–૪ દર્શનાત-તૈ૦ ૭