________________
અથ ઉદારીકરણુ,
તથા વેદનીય અને આયુની અજ॰ સ્થિ॰ ઉદીરણા સાહિ, અને અધ્રુવ, એમ ૨ પ્રકારે છે તે આ પ્રમાણેન્સૉલ્પ સ્થિતિસત્તાવ′ત એ કે ન્દ્રિય જીવને વેદનીયની જ॰ સ્થિ॰ ઉત્તીર્ણા હોય છે, તેથી તેજ જીવને અન્ય સમયે સત્તા વધવાથી અજ॰ સ્થિતિ ઉત્તીણા ડાય છે, ત્યાંથી પુન: પણ જ॰ સ્થિ॰ ઉદીરણા થાય છે. એ પ્રમાણે વેદનીચની અજ॰ અને જ॰ સ્થિ॰ ઉદ્દી લાવ, અન્નુષ છે.
D
૫૪}
તથા આયુષ્યની ઉદીરણા અન્ય આવલિકા શેષ રહ્યે થાય નહિ, અને પરભવમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયથીજ ઉદીરણા પ્રવર્તે છે માટે જ્ઞાત્તિ અને અશ્રુવ છે.
તથા સવૅ મૂળ પ્રકૃતિયાના શેષ ઉત્કૃષ્ટ અનુષ્કૃષ્ટ અને જવન્ય રૂપ ત્રણે વિકલ્પો સાદિ અને અધ્રુવ એમ એ એ પ્રકારે છે, તે આ પ્રમાણેઆયુ વિના શેષ ૭ કમની ઉ સ્થિત્યુદીણા ઉત્કૃષ્ટ સકલેશમાં વર્તાતા મિથ્યાÉિને કેટલાક કાળ પર્યંત હાય છે, અને તદન'તર સમયાન્તરે તે મિશ્રાદ્રષ્ઠિને પણ અનુત્કૃષ્ટ સ્થિત્યુદીરણા પ્રવતે છે, તદન તર પુનઃ પણ સમયાન્તરે ઉ ઉદ્દીરણા થાય છે, કારણ કે સંકલેશ અને વિશુદ્ધિ પ્રાયઃ પ્રતિસમય અદલાયા કરે છે. તેથી ઉ॰ ઉદીરણા અને અનુત્કૃષ્ટ ઉદીરણા એ બન્ને પણ જ્ઞાતિ અશ્રુવ છે, અને જઘન્ય ઉદીરણાની સાતિ અશ્રુવતા તે પ્રથમજ દર્શાવી છે. તથા આયુષ્યના ત્રણે નિકલ્પામાં પણ પ્રાય: પૂર્વોક્ત યુકિતજ જાણવી.
( इति मूल प्रकृतिनी उदीरणामां साचादि प्ररूपणा )
એ પ્રમાણે મૂળ પ્રકૃતિ સધિ સાદ્યાગ્નિ પ્રરૂષણા કરીને હવે ઉત્તર પ્રકૃત્તિમાં તે ભાષાવિ પ્રરૂપળા કરાય છે.
मिच्छत्तस्स चउद्धा, अजहन्ना धुवउदीरणाण तिहा सेसविगप्पा दुविहा, सव्वविगप्पा य सेसाणं ॥३१॥
!