________________
બંધમકરણ,
માલુમ પડવાથી વિશેષ જાણવાને અર્થે કહે છે. આ મૂલ પ્રકૃતિને અને એનીજ ઉત્તર પ્રવૃતિઓના ભાગને પરસ્પર વિશેષ અન્યગ્રંથમાં કહેલા અલ્પબહુત્વથી જાણવે. ત્યાં મૂળ પ્રકૃતિઓનું અલ્પબહુત દર્શાવાય છે.
અહિં કર્મને સ્થિતિ અનુસારે ભાગ પ્રાપ્ત થાય છે, જે કર્મની સ્થિતિ અધિક હોય તેને અધિક ને જે કર્મની સ્થિતિ અલ્પ હોય તેને અ૫ ભાગ પ્રાપ્ત થાય છે. ત્યાં આયુષકર્મને ભાગ સર્વથી અલ્પ છે, કારણ કે આયુષ્યની વધુમાં વધુ સ્થિતિ પણ ૩૩ સાગરામમાત્ર હેવાથી બીજા સર્વ કંથી અલભ્ય સ્થિતિ જ છે. તેથી નામ અને ગાત્રકર્મને ભાગ અધિક છે, કારણ કે એ બે કર્મની સ્થિતિ ૨૦ કલાકેડી સાગરોપમ પ્રમાણ છે. ને એ બે કર્મની પરરપર તુલ્ય છે. તેથી પણ જ્ઞાનાવરણ, દશનાવરણ, ને અંતરાય કર્મને ભાગ અધિક છે. કારણ કે એ ત્રણ કર્મની સ્થિતિ ૩૦ કેડાકે સાગરેપમ પ્રમાણ છે. ને પરસ્પર તુલ્ય સ્થિતિ હોવાથી ભાગ પણ પરસપર તુલ્ય છે. તેથી પણ મોહનીય કર્મને ભાગ અર્થિક છે. કારણ કે મેહનીયની સ્થિતિ ૭૦ કેવાકે સાગરોપમ પ્રમાણ છે. વેદનીય કર્મની સ્થિતિ છે કે જ્ઞાનાવરણાદિ કર્મ સરખી છે. તે પણ એ વેદનીય કર્મને ભાગ સર્વ કર્મથી અધિક છે. કારણ કે પ્રદેશની અધિકતા વિના અતિ સપષ્ટ રીતે સુખ દુઃખને અનુભવ થઈ શકે
૧ સ્થિતિને અનુસાર ભાગની પ્રાપ્તિ મૂલપ્રકૃતિને અને સંભવે છે. ને ઉત્તર પ્રવૃતિઓમાં હીનાધિક ભાગની પ્રાપ્તિમા કવચિત સ્નેહ, કવચિત ઉત્કૃષ્ટપદપણું ને કવચિત જધન્યપદપણુરૂપ હેતુઓ સભવે છે. ત્યા ઉત્કૃષ્ટપદને
ઘન પદની વક્તવ્યતા જે પ્રકૃતિઓમાં ભિન્ન ભિન્ન દેખાય છે, ત્યાં ઉત્કૃષ્ટપદને ધન્યપદરૂપ સગાની પ્રાપ્તિ એજ હેતુ છે. ને જ્યાં સમવક્તવ્યતા દેખાય છે ત્યા ખેહની વિષમતારૂપ હેતુ સંભવે છે. યથા નિદ્રાપંચકમાં તત્પદ સંચાગ ૩ હેતુ ને જ્ઞાનાવરણીયપંચકમાં સ્નેહવિષમતા હેતુ સંભવે છે. પરંતુ માત્ર સ ક સ્થિતિની વિષમતાએ ઉત્તર પ્રકૃતિઓની ભાગપ્રાપ્તિનું વિષમપણું સભવે નહિ,