________________
બંધનકરણ. •
કમરૂપતાવસ્થાનરૂપસ્થિતિને અને અહિં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણનું કથન થાય છે એમ જાણવું. અને જે અનુભવ પ્રાશ્ય સ્થિતિ છે તે અબાધાકાળરહિત જાણવી. પુનઃ જે કર્મોની જેટલા કેડીકેડીસાગરેપમ સ્થિતિ હોય છે તેટલા સે વર્ષની અબાધા તે કર્મોની હોય છે. તે આ પ્રમાણે –
મતિજ્ઞાનાવરણની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કડાકીસાગરોપમ છે, તેથી તેની અબાધા પણ ૩૦ સે (=૩૦૦૦) વર્ષ પ્રમાણ જાણવી. અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિએ બંધાયેલું મતિજ્ઞાનાવરણ કર્મ ૩૦૦૦ વર્ષ સુધી જીવને સ્વઉદયવડે બાધા ઉત્પન્ન કરી શકતું નથી. અબાધાકાળ સંપૂર્ણ (સમાપ્ત) થયે છતે કર્મલિકને નિષેક થાય છે. એ રીતે પૂર્વોક્ત ગ્રુતજ્ઞાનાવરણાદિ કમને પણ અબાધાકાલીન અનુભવકાળ છે.
તથા સ્ત્રીવેદ, મનુષ્યદ્રિક, (મનુ ગતિ-મનુ આનુપૂર્વ) ને શતાવેદનીચ એ ચાર પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ પૂર્વોક્તસ્થિતિથી અર્ધપ્રમાણ એટલે ૧૫ કેડીકેડી સાગરોપમ પ્રમાણે જાણવી. એ ચારને અબાધાકાળ ૧૫૦૦ વર્ષ, અને અબાધાકાળ ન્યૂન કરે તેટલે અનુભવકાળ છે.
મૂળ ગાથા ૭૧ મી. तिविहे मोहे सत्तरि, चत्तालीसा य वोसई य कमा दस पुरिसे हास रई, देवदुगे खगइचेट्टाए ॥७१॥
ગાથાર્થ –ત્રણ પ્રકારના મેહનીયકર્મમાં અનુક્રમે ૭૦-૪૦ ૨૦ કેડાછેડી સાગરોપમ, તથા પુરૂષદ, હાસ્ય, રતિ, દેવદ્ધિક અને પ્રશસ્તવિ હાગતિ એ ૬ પ્રકૃત્તિમાં ૧૦ કલાકેડી સાગરોપમ સ્થિતિ છે. ઈ' ૧-૨ ઉદય કાળે થતી જે દલિક રચના તે નિષેક, અર્થાત પ્રદશેદયે વા રદયે જે અનુભવકાળ તે નિકાળ વા અનુભવકાળ કહેવાય.