________________
કર્યપ્રકૃતિ.
રપટ
અસં. ૫૦, અપ૦ સંજ્ઞિ પં, પર્યા. સં. પન્ચ નાં સક્લેશ સ્થાને અનુક્રમે અસંખ્યગુણ કહેવાં.
• સર્વજીવલેદમાં અનુક્રમે અસંખ્યગુણ સંકલેશસ્થાને છે તે કેવી રીતે સમજાય? એમ જે પૂછતા હે તે કહીએ છીએ કે અહિં સ, અપના જઘન્યસ્થિતિબધે જે સંલેશસ્થાને છે, તેથી એક સમયાધિક જઘન્યસ્થિતિબન્ધમાં વિશેષાધિક કલેશસ્થાને છે. તેથી પણ હિસમયાધિક જઘન્યસ્થિતિબન્ધ વિશેષાધિક છે. એ રીતે થાવત્ સૂટ અ૫૦ની ઉત્કૃષ્ટસ્થિતિપર્યંત વિશેષ વિશેષાધિક સફેશસ્થાને છે. ને તે ઉત્કૃષ્ટસ્થિતિબન્ધસંબધિ સકલેશસ્થાને તે જઘન્ય સ્થિતિબન્ધસંબંધિ સંલેશસ્થાનેથી અસંખ્યાતગુણ છે. જે એ પ્રમાણે જ છે તે અપર્યાપ્તબાદરનાં સંકલેશસ્થાને તે સૂટ અ૫૦ નાં સંકલેશસ્થાનેથી અસંખ્યગુણ અવશ્ય થાય, કારણ કે અપ. સંબંધિ સ્થિતિસ્થાનેથી અપ૦ બાનાં સ્થિતિસ્થાને અસંખ્યગુણ છે, ને અધિકઅધિક (પ્રત્યેક) સ્થિતિસ્થાને સંકલેશસ્થાને વિશેષ વિશેષાધિક છે. અથવા જેમ સ્થિતિસ્થાનની વૃદ્ધિ થાય છે તેમ સકલેશસ્થાનની પણ વિશેષ વૃદ્ધિ થતી જાય છે, તેથી જ્યારે સૂર અ૫૦ નાં અતિ અપસ્થિતિસ્થામાં પણ જઘન્ય સ્થિતિગત - સંક્લેશસ્થાનેથી ઉત્કૃષ્ટસ્થિતિગત સંકલેશસ્થાને અસંખ્યગુણ છે, તે બા અપ૦ નાં અતિપ્રભૂત સ્થિતિસ્થાને હોવાથી સૂટ અપ નાં સંકલેશસ્થાનેથી બાર અપ૦ નાં સંકલેશસ્થાને અસંખ્ય ગુણ અવશ્ય થાય જ. એજ રીતે આગળના છવદેશમાં પણ સકલેશસ્થાનેનું અસંખ્યગુણપણું વિચારવું.
૧ સ્થિતિબન્ધના હેતુભૂત જે કાષાયિક અધ્યવસાય સ્થાને તે સં. કલેશસ્થાને કહેવાય છે. સર્વ જીવભેદોમાં જેમ સંકલેશસ્થાને છે તેમ વિશુદ્ધિસ્થાને પણ છે, પરંતુ વિશુધિસ્થાને તે સ્થિતિબન્ધમાં હેતુભૂત નહિ હેવાથી આ સ્થિતિસ્થાન પ્રકરણમાં માત્ર સંકલેશસ્થાનેનીજ વિવક્ષા કરેલી છે.