________________
કરી
કમપ્રકૃતિ. ~ ~~~~ ~~~~~ ~~-~-~છે અજયરણ ઈત્યાદિ વેદનીય અને શેત્રની કેઈપણું બધ્યમાન પ્રકૃતિમાં કઈ પણ અધ્યમાન પ્રકૃતિ સંક્રમે છે, તે કારણથી જે પ્રકૃતિ જ્યાં સંક્રમે તે તેનું પતગ્રહસ્થાન, અને બીજું વ્યતિરિક્ત પ્રકૃતિ તે સંક્રમસ્થાન કહેવાય. ત્યાં મિથ્યાદ્રષ્ટિથી પ્રારંભીને યાવત્ સૂફમસંપરય પર્યન્તના શાતા વેદનીયના બમ્પકને અને શાતા અશાતાની સત્તાવાળા ને શાતાદનીય એ પતગ્રહસ્થાન, અને અશાતાદનીયએ સંકર્મસ્થાન છે. તથા મિથ્યાદ્રષ્ટિથી યાવત્ પ્રમત્તગુણસ્થાન પર્ચનતના અશાતા વેદનીયના બન્ધક અને શાતા અશાતાની સત્તા વાળાઓને અશાતા એ પતગ્રહસ્થાન છે. અને શાના એ સંક્રમસ્થાન છે. આ શાતા અને અશાતારૂપ સંક્રમ અને પતગ્રહ વારંવાર પરાવર્તમાનપણે બન્ધાતા હોવાથી આરિ પુર ભાગે છે.
તથા મિથ્યાષ્ટિથી સૂમસપરાય સુધીના ઉચ્ચ ગોત્રના બન્ધક અને ઉચ્ચ નીચ શેત્રની સત્તાવાળા જીવને ઉચ્ચગોત્ર એ પતગ્રહસ્થાન છે. અને નીચગેત્ર એ સંક્રમસ્થાન છે. તથા પ્રથમ અને દ્વિતીય ગુણસ્થાનવતિ નીચગાનના બન્ધક અને ઉચ્ચ નીચની સત્તાવાળા જીને નીચગાત્ર એ પતગ્રહસ્થાન છે અને ઉચ્ચત્ર એ સંક્રમસ્થાન છે. આ ઉચ્ચ નીચ ગોત્રરૂપ બે પતગ્રહસ્થાને અને બે સફમસ્થાને તે પરાવતમાન હોવાથી છે.
હવે મેહનીયનાં સંક્રમ પતગ્રહસ્થાન કહેવાને અવસર છે. ત્યાં પ્રથમ સંકમાસ કમસ્થાન કયાં છે તે અનુક્રમે દર્શાવે છે. -
મૂળ ગાથા ૧૦ મી. अचउरहियवीस, सत्तरसं सोलसं च पन्नरसं वज्जिय संकमठाणाई, होति लेवीसई मोहे ॥१०॥
૧ મેહનીયનાં સંક્રમસ્થાન એકથી અઠ્ઠાવીસ પર્યન્ત સર્વ (સંક્રમસ્થાન) છે ? કે ૨૮ સુધીમાં કેટલાએક સંમને અપાગ્ય પશુ છે? તે દર્શાવે છે,