________________
કર્મપ્રકૃતિ.
૩૮૭
હોય છે તે નરકહિક-
તિતિકકુજાતિ કથા –સૂક્ષ્મ-સાધાઆતપ-ઉોત-એ ૧૩ પ્રકૃતિ સિવાયની લ૦ નીમ પ્રકૃતિ તથા વેદનીય ૨ાત્ર ૨ એ ૯૪ પ્રકૃતિ ચોઘત્તિ કહેવાય છે. એ ૯૪ સાગૃતિક પ્રકૃતિની ૧૩ મા ગુણસ્થાનના અન્ય સમયે સવીપવર્તના સંક્રમથી અન્તર્મુહુર્ત પ્રમાણ સ્થિતિ થાય છે. તેથી એ ૯૪ ને જ રિતિસકમ ઉદયાવલિકારહિત અન્તર્મુહુર્ત પ્રમાણ છે. કારણ કે ઉદયાવલિકા સર્વકરણને અસાધ્ય હેવાથી અપવર્તના ઉદયાવલિકાની થતી નથી.
તથા એ હ૪ પ્રકૃતિની સ્થિતિ (અપવર્તનારૂપ જઘન્ય સ્થિતિસંક્રમ અવસરે) ઉદયાવલિકા સહિત અન્તર્મુહુર્ત પ્રમાણ છે.
શકા–ક્ષીણ કષાય ગુણસ્થાને મતિજ્ઞાનાવરણદિવ અગિ કેવલી ગુણસ્થાને સમયાધિકાવલિકા શેષ રહે તે સમયે એ ૯૪ પ્રકતિએને જ સ્થિતિસકમ કેમ ન કહેવાય?
ઉત્તર-સર્વ સૂક્ષમ વા બાદર ચોગ રહિત ને મેવત નિપકપ એવા અગિકેવલી ભગવાન નિષ્ક્રિય હોવાથી આઠ કરણ માંનું એક પણ કરણ પ્રવર્તાવતા નથી, પરંતુ માત્ર ઉદય પ્રાપ્ત કમને વેદે છે, તેથી સગિકેવલીને જ એ ૯૪ પ્રકૃતિને જ સ્થિતિસક્રમ પ્રાપ્ત થાય છે.?
તથા શેષ થિગૃદ્ધિ ૩-મિથ્યા-મિશ્ર -આદિ ૧૨ કષાય, નપું –સીનરકકિક-તિયગુદ્ધિક-કુજાતિ ૪-સ્થા–સૂરસાધાઆતમ-ઉત-એ ૩૨ પ્રકૃતિને આપ આપણુ ક્ષયકાળે જે
૧ સંક્રમ ચાલતાં ચાલતાં અન્ય સમયે શેષ રહેલા સર્વ પરમાણુએને સમુદાય એકદમ ક્રમાવી દે તે સાવ વા સર્વસંક્રમ ઉલમાન અને હોય છે.
૨ અયોગી ગુણસ્થાને માત્ર સ્તિબુક સંક્રમ થાય છે કે જે સંક્રમ કરણરૂપ નથી. અને સગી ગુણસ્થાને તે વીર્યપ્રવૃત્તિરૂ૫ કરણ ચાલુ હોવાથી ત્યાં સ્થિતિસંક્રમ થાય છે કે જે કરણ વિશેષ છે.