________________
કર્મયકૃતિ.
}
પ
. • તથા તેજ ૭ પ્રકૃતિમાં ભય, કુચ્છા–ભય, અનતાનું અથવા કુચ્છા, અનતા એ ત્રણ દ્રિકમાંથી કેઇપણ એક હિક મેળવતાં હું પ્રકૃતિની ઉદીરણા થાય છે. અહિં પણ પ્રત્યેક વિકલ્પ પૂર્વોક્ત રીતે ભાંગાની એકેક ચોવીસી (ત્રણ વિકલપની ૩ ચોવીસી) પ્રાપ્ત થાય છે
તથા તેજ ૭ પ્રકૃતિના સ્થાનમાં ભય, કુચ્છા, અને અનતા એ ત્રણેને પ્રક્ષેપ કરતાં ૧૦ ની ઉદીરણા થાય છે, અને ભાંગાની. ચોવીસી ૧ થાય છે.
એ પ્રમાણે મિથ્યાણિ જીવને મિહનીયના ઉદીરણ સ્થાન; કહીને હવે સારવાર ચાળી રવ મોહનીયન ડી. થાન કહે છે. सासण मीसे नव अवि-रए य छाई परम्मि पंचाइ अह विरए य चउराइ, सत्त छच्चो वरिलंमि ॥२॥
ગાથાર્થ –-સાસ્વાદન અને મિશ્ર સમ્યગ્દષ્ટિ જીવને ૭ થી સુધીનાં ત્રણ ઉદી, સ્થાન છે–તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવને ૬ થી ૯ સુધીનાં ચાર ઉદીય સ્થાન છે-અને દેશવિરતિજીવનેપ થી ૮ સુધીના ચાર ઉદી રથાન છે અને પ્રમત્ત તથા અપ્રમત્ત ગુણસ્થાનક વતી જીવને ૪ થી ૭ સુધીનાં ચાર ઉદીય સ્થાન છે. અને તેથી ઉપરના અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી જીવને ૪ થી ૬ પર્યન્તનાં ત્રણ ઉદી સ્થાન છે.
ટીકાથ–સાહીવન ચણિ જીવમાં અને મિશ્રષ્ટિ જીવમાં સાતથી માંડીને નવ પર્યન્તનાં ૭ ૮-૯ એ મેણુ ઉદ 2 સ્થાન હોય છે. ત્યાં સારવારની જીવમાં અનંતાનુબન્ધાદ ચાર ક્રિોધાદિકમાંના કોઈ એક જ કષાય. ત્રણ વેદમાને કે ૧ વેદ, બે યુગલમાંથી કોઈ એક યુગલની ૨ પ્રકૃતિ એ પ્રમાણે ૭ની ઉદીરણ તે અવશ્ય હોય છે. અહિ પૂર્વોક્ત રીતે ભાગની ૧ ગ્રેવીસી થાય છે,