________________
ક પ્રકૃતિ. As
તથા પમિ પંચાર અત્ર=અવિરત સમ્યગ્દષ્ટિથી આગળના દેશવિત્તિયંત નીબમાં ૫ થી ૮ સુધીનાં ૫-૬-૭-૮ એ ૪ ઉદી સ્થાન છે.—ત્યાં પ્રત્યા॰ અને સવ॰ ક્રોધાદિ ૨ કષાય, ત્રણ વેદમાંના ૧ વેઇ, કોઇ એક યુગલની ૨ પ્રકૃતિ, એ જ પ્રકૃતિરૂપ ઉદી સ્થાન છે, ત્યાં ભાંગાની ૧ ચાવીસી છે. આ ઉત્તીરણા ઉપશમ - ના સાયિક સમ્યગ્દષ્ટિયુકત દેશવિરત જીવને હાય છે.
૫૧૭ -
તથા એ ૫ માં ભય ના કુચ્છા ના સભ્યશ્ર્વને પ્રક્ષેપતાં હું ની ઉદીરણા થાય, અને લાંગાની ૩ ચાવીસી થાય છે.
તથા એ ૫ માં ભય કુચ્છા-ભય સમ્યક્ત-વા કુચ્છા સચ્ચન એમ એ પ્રકૃતિ-પ્રક્ષેપતાં છ પ્રકૃતિનુ ઉત્તીસ્થાન થાય છે, અને ભાંગાની ૩ ચોવીસી થાય છે.
.
તથા એ ૫ માં ભય-કુચ્છા અને સમ્યક્ત્વ એ ત્રણને પ્રોપતાં ૮ ની ઉદીરણા થાય છે અને ભાંગાની ૧ ચાવીસી થાય છે. । હવે પ્રમત્ત અને અપ્રમત્ત નીવની ઉદ્દીરામાં કઇ પણુ તફાવત નહિ હાવાથી બન્નેની ઉદીરણા સાથેજ કહેવાય છે.,
વિષ્ણુ ય ચાણ્ વજ્ઞપ્રમત્ત અને અપ્રમત્ત જીવમાં ૪ થી છ પન્તનાં ૪-૫-ટુ-છ એ ચાર ઉદીરણા સ્થાન છે. ત્યાં સ ક્રોધાદિકમાંના ૧ કષાય, ત્રણ વેઢમાંથી ૧ વેદ, અને કોઇ એક યુગલની ૨ પ્રકૃતિ એ જ પ્રકૃતિચેાની ઉદ્દી॰ અવશ્ય હાય છે, અને અત્રે ભાંગાની ૧ ચાવીસી થાય છે. આ ઉદીરણા આપશસિક વા ક્ષાયિક સમ્યફુવ†ત સર્વવિરતને જાણવી,
તથા એજ ૪ પ્રકૃતિમાં હાસ્ય વા કુચ્છાવા સમ્યક્ત્વને પ્રો-પતાં ૫ ની ઉન્ની૦ થાય છે. અને ભાંગાની ૩ ચાવીસી થાય છે.
•
તથા એજ ૪ પ્રકૃતિમાં હાસ્ય-કુચ્છા અથવા હાસ્ય સમ્યક્ત્વ અથવા કુચ્છા સમ્યક્ત્વ એમાંથી કોઇ એક દ્વિકના પ્રક્ષેપ કરતાં