________________
કર્મ પ્રકૃતિ."
૫૧૩
-
~
5
-
લેમ એ સર્વ ત્રણ ત્રણ જાણવા કારણ કે એક ક્રોધ ઉદરતાં સર્વ ક્રોધ ઉદીરાય, એ પ્રમાણે એક માન-માયા–વા લેભને ઉદારતાં પણ સર્વે માનાદિ ઉદરાય છે. પરંતુ ક્રોધ, માન માયા લે એ ચારની સમકાળે ઉદયાભાવથી ઉદીરણા ન હોય, પરંતુ ત્રણ કે, વા ત્રણમાન, વા ત્રણ માયા–વા ૩ લાભમાંથી કેઈપણ એક ત્રિકની સમકાળે ઉદીરણ હેય છે. પુનઃ ત્રણ વેદમાંથી કેઈપણ એક વેદ, તથા સુયુગલ ને કુયુગલમાંથી કેઈપણ એક યુગલ, એ ૭ પ્રકૃતિચિની ઉદીરણ મિથ્યાષ્ટિજીવને અવશ્ય હોય છે. અહિં માં ર૪ થાય છે તે આ પ્રમાણે- ' , , - સુયુગલ અથવા કુયુગલની બે બે પ્રકૃતિમાં એકેક ભાંગાની પ્રાપ્તિ હેવાથી બે પ્રકૃતિરૂપ બે ભાંગા થાય છે, ને તે પ્રત્યેક ત્રણ વેદમાં પ્રાપ્ત થાય છે, માટે ૩૨=૪ ભાંગા થાય છે. પુના એ ભાંગા તે પ્રત્યેક ક્રોધાદિ ચારેમાં સમકાળે પ્રાપ્ત થાય છે, માટે ૬૪ ૨૪ ભાગા થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે-- *--*
૨ ૨ ૨ = ૪ મેહનીય સમકાળે હેય તેના આ યુગઢ - ૩ - રાય -
૨ x ૨૪ ક = ૨૪ભાંગ. જુદા જુદા જીવને આશ્રય થાય . એ ૭ માં ભય અથવા કુચ્છા-અથવા- અનંતાનુબધિને પ્રક્ષેપવાથી ૮ ની ઉદીરણ થાય છે, ત્યાં પણ ભયાદિ પ્રક્ષેપતાં પ્રત્યે.કમાં એકેક ભાગાની વીશી થાય માટે આ આઠમી ઉદીરણામાં ચિવીસીઓ ભાંગાની થઈ જાણવી. • શકા–મિથ્યાષ્ટિજીવને અનતાનુબંધિને ઉદયે અવશ્ય છે, અને ઉદય છતે ઉદીરણા પણ અવશ્ય થાય છે તે મિષ્ટિ જીવ અનંતાનુબંધિના ઉદય રહીત કેવી રીતે હોય કે જેથી તેને અનતાનુબંધિ રહીત ૭ વા ૮ ની ઉદીરણ થાય.
ઉત્તર–પ્રથમ કેઈએ. સમ્યગ્દષ્ટિપણે અનતાનુબંધિની