________________
~-~
-~~-
~
૫૧૨
અથ ઉદીરણકરણ
- કેવલજ્ઞાન લાભાદિકના પ્રસગે તે શાતાદિકના પણ ઉદીરક થાય છે. પુન કેઈકનારક છે તે સંપૂર્ણ ભાવસ્થિતિ સુધી એ ત્રણે પ્રકૃતિના ઉદીરક હોય છે. !! જુતિ પ્રત્યુતર હવાઈમ |
એ પ્રમાણે એકેક પ્રકૃતિના ઉદીરણા સ્વામિ કહીને હવે કવીરાજથાના મિ દર્શાવે છે. -
पंचण्हं च चउण्हं, ठिइए एकाइ जा दसण्हं तु तिगहीणाइ मोहे, मिच्छे सत्ताइ जाव दस ॥२२॥
ગાથાર્થ –દર્શનાવરણીય કર્મમાં ૫ નું ને ૪તુ એ બે ઉદીરણ સ્થાન છે. તથા મેહનીય કર્મમાં ૩ ના સ્થાન વિના ૧ થી ૧૦ સુધીનાં નવ ઉદીરણાસ્થાન છે. તેમાં મિથ્યાત્વગુણસ્થાને 9 થી ૧૦ પર્યન્તનાં ચાર ઉદીરણરથાન છે.
ટીકા—દર્શનાવરણીય નામના દ્વિતીયકર્મમાં ૫ અથવા ૪ પ્રકૃતિની સમકાળે ઉદીરણા થાય છે, ત્યાં ૪ દર્શનાવરણ રૂપ ચાર પ્રકૃતિની ઉદીરણ છાસ્થળને અવશ્ય હેય છે, અને એ ચારમાં નિદ્રાકમાંથી કોઈપણ એકનિદ્રાનાં પ્રક્ષેપથી સમકાળે પની ઉદીરણ પણ થાય છે.
તથા મેહનીયકર્મમાં ૩ ના સ્થાન સિવાય એકથી પ્રારંભીને દસ સુધીના ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦ એ નવસ્થાનેની ઉદીરણા હેય છે—હવે ઉદીરણ સ્થાનના રવામિ કહે છે.
॥ मिथ्याष्टिजीवने मोहनीयनां उदीरणा स्थान ॥
મિર સાદ નાવ = સિધ્યાજીિવને ૭ થી માંડીને ૧૦ પર્યાનાં ૭-૮-૯-૧૦ એ જ ઉદીરણા સ્થાન છે. ત્યાં મિથ્યાત્વ, અપ્રત્યા૦–પ્રત્યા–સંજવલન એ ૩ ક્રોધ, વા માન, વા માયા, વા