________________
પ્ર૧૦
અથ ઉદીરણાકરણ,
પ્રચલાની ઉદીરણા કરે છે. કારણ કે ઉદીરણ તે ઉદય છતેજ હોય અન્યથા નહિ, અને ક્ષીણરાગી તથા ક્ષપક જીવને નિદ્રા અને પ્રચ- લાને ઉદય સંભવે નહિ, (નિશુ કરો લવ જરિ
શા ઈતિવચનાત) તેથી તે એ સિવાયના શેષ સર્વે પણ જ નિદ્રા અને પ્રચલાના ઉદીરક જાણવા
निदानिहाईणं, असंखवासाउ मणुयतिरिया यं वेउव्वाहारतणू, वज्जित्ता अप्पमत्ते य ॥ १९ ॥ .
ગાથાર્થ –ટીકાર્યાનુસારે.
ટીકાર્ય --અસંખ્યવષયુષ્યવાળા ( યુગલિક) મનુષ્ય અને તિર્યંચ, તથા વૈક્રિય અને આહારક શરીરષાળા તથા અપ્રમત્ત એ ૫ સિવાયના શેષ સર્વ જીવ નિરિકા-શવ સ્ટા- થિિિના ઉદીક જાણવા
वेयणियाणपमत्ता, ते ते बंधतगा कसायाणं हासाईछकस्स य, अयुवकरणस्त चरमंते ॥२०॥
ગાથાર્થ–ટીકાથનુસાર
ટીકાર્થ –-પ્રમત્ત ગુણસ્થાનક પર્યન્તના સર્વ શાંત અને રાતા રૂપ બે વેદનીયના ઊદીરક છે, તથા જે જે છે જે જે કષાયના બંધક છે, તેને પોતે તે કષાના ઊદરીક જાણવા કારણકે જે કષાયે વેદાય છે તેજ કષાયે બંધાય છે. “ ( જે જે વંથ
૧ છપાયેલી ટીકામાં કમરામતકુળદગાનાર્થતા એ પાઠ લિખિત દેખ વા દૃષ્ટદેવવાળો સંભવે છે, કારણ કે કેઈપણ ગ્રંથમાં અપ્રમત્ત મુનિએ વેદનાના ઉદીરક કહ્યા નથી,