________________
કર્મપ્રકૃતિ,
गोउत्तमस्स देवा, नरा य वइणो चउण्ह मियरासिं तव्वइरित्ता तित्थग-रस्स उ सव्वन्नूयाए भवे ॥१७॥
ગાથાર્થ –ટીકાર્યાનુસારે.
ટીકાર્થ–સર્વે દે, કેટલાએક ઉચ્ચકુળમાં ઉત્પન્ન થએલા મનુ, તથા નીચ ગોત્રમાં ઉત્પન્ન થયા છતાં પણ જેમની દેહયણિકા (શરીરરૂપ લાક) પચમહાગ્રતવડે અલંકૃત થયેલી છે તેવા વ્રતધારી મુનિરાજ તે કથનોત્ર ઉદીરક જાણવા. તથા દુર્ભાગઅનાદેય-અયશ-અને નીચ ગોત્ર એ ચાર પ્રકૃતિના ઉદીરક પૂર્વે કહાથી બાકી રહેલા જાણવા. ત્યાં દુર્લગ અને અનાયના ઉદીરક એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સમુ તિર્યંચ-મનુષ્ય અને નારક જાણવા, અયશના ઉદીરક સર્વે સૂક્ષમ-સર્વે નારક અને સર્વે અગ્નિ તથા વાયુ જી સર્વે અપર્યાપ્ત નામકર્મના ઉદયમાં વર્તનારા જાણવા અને નીચ શેત્રના ઉદીરક તે સર્વે નારક–સર્વ તિર્યંચવિશિષકુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય–અને વ્રતધારી સિવાયના સર્વ મનું જાણવા, અને તીર્થકર નામના ઉદીરક સર્વજ્ઞ છે જાણવા, કારણ કે બીજા વખતમાં જીનનામના ઉદયને અભાવ છે. इंदियपजत्तीए, दुसमयपज्जत्तगा उ पाउग्गा निहापयलाणं खीण रागखबगे परिचज ॥ १८ ॥
ગાથાર્થ –-ટીકાથનુસારે
ટીકાથી–ક્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત થયા છતા છે દ્વિતીય સમયથી આરંભીને અર્થાત્ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અનેતર સમયથી પ્રારંભીને છ નિદ્રા પ્રચલાની ઉદીરણા કરવાને
ગ્ય થાય છે તેમાં પણ સર્વ જીવે ઉદીરણા ચોગ્ય હોય છે કે કેમ? તે કહે છે-ક્ષીણ મહી અને ક્ષેપક સિવાયના શેષ જીવે નિદ્રા અને