________________
ઉંદર,
મકરણ.
-ગાથા–ટીકાર્ણવત્
ટીકાથ-જે પ્રકૃતિને બંધને આશ્રય ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ થાય છે તે પ્રકૃતિના ઉ૦ સ્થિતિબધક તેજ દેવ, નારક, તિર્યંચ, ને મનુષ્ય છે. ને તુ મસ્ટિf gો બન્ધાવલિકા વ્યતીત થયા બાદ ઉત્કૃષ્ટ સ્થિતિસકમના સ્વામિએ ઉત્કૃષ્ટ સ્થિતિને સર્કમાવે છે. . . પુનઃ જે પ્રકૃતિની ઉo સ્થિતિ સંક્રમ વડે પ્રાપ્ત થાય છે તે પ્રકૃતિની બન્યાવલિકા ને સંક્રમાવલિકારૂપ બે આવલિકા વ્યતીત થયે છતે શેષ ઉ૦ સ્થિતિસત્તાવાળા જ ઉ૦ રિસંક્રમના સ્વામિ હોય છે. અર્થાત્ બન્યાવલિકા સંકમાવલિકા વ્યતીત થતાં ઉ૦ સ્થિ૦ સંક્રમના સ્વામિ હોય છે. ‘હવે સમ્યકત્વ અને મિશ્રના ઉ૦ સ્થિસંક્રમવામિ કહે છે.
મૂળ ગાથા ૩૯ ચી. तस्संत कम्मिगो वंधिऊण, उक्कोसणं मुहुत्तं तो सम्मत्तमीसगाणं, आवलिया सुद्धविट्ठीओ ॥३९॥ " ગાથાથ–સભ્ય ને મિશ્રની સત્તાવાળા મિથ્યા ની ઉ૦ સ્થિતિ બાંધીને અન્તર્મુહીન સ્થિતિને સંક્રમાવે છે. તથા સભ્યને મિશ્રની આવલિકાહીન સ્થિતિને વિશુદ્ધ સમ્યકવી જીવ સંક્રમાવે છે.
ટીકાથર–તાર =સમ્યકત્વ અને મિશ્રની સત્તાવાળા મિથ્યાષ્ટિ છ મિથ્યાત્વની ૭૦ કડાકડિ પ્રમાણ ઉ૦ સ્થિતિ બાંધીને અન્તર્મુહૂર્ત વ્યતીત થયા બાદ મિથ્યાવથી પડીને સમ્યકત્વને પ્રાપ્ત કરે તેથી આ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવ અન્તર્મુહીન મિથ્યાત્વની ઉસ્થિતિને સમ્યકત્વ અને મિશ્રમાં સંક્રમાવે છે. તદનંતર સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકાથી ઉપરની
ન કર, તેથી ત થયા બાદ ગાયત્તાવાળા