________________
સંક્રમકરણ.
ક
અસંખ્યગુણ છે તે પણ એ અસ્યસ્થિતિખડની ઉસ્કિરણ અન્તમુહૂર્ત માત્રામાં થઈ જાય છે. આ અન્યસ્થિતિખંડ સંબધિ પ્રથમ ઉદયાવલિકાગત દલિક વજીને શેષ સર્વજલિકને માત્ર પરપ્રકૃતિમાં સમાવે છે, તે આ રીતે–પ્રથમ સમયે અ૯૫, દ્વિતીય સમયે અસં.
ગગુણ, તેથી પણ તૃતિય સમયે અસંખ્યગુણ કર્મલિક પ્રક્ષેપાય છે, એ રીતે અન્તર્મુહૂર્તના અત્યસમય સુધી કહેવું. પુના અન્ય સમયે પરપ્રકૃતિમાં જે દલિક પ્રક્ષેપાય છે તે સર્વસંત કહેવાય છે.
હવે અન્તિમ સ્થિતિખંડગત દલિકનું પ્રમાણ દર્શાવે છે તે આ પ્રમાણે-ઉપાસ્યસ્થિતિખંડમાંનું જેટલું કર્મક્રલિક અન્ય સમયે પરપ્રકૃતિમાં સમે છે તેટલા પ્રમાણના અન્યસ્થિતિમાં ગત કર્મલિકને પ્રતિસમય અપહરિયે (ઉદ્ધરિયે) તે તે અન્ય સ્થિતિખક અસંખ્ય કાલચકે (ઉત્સવ-અવસર્પિણીએ) આલી થાય (ઈતિકાળમાણા).
, અથવા એક બાજુ ઉપાસ્યસ્થિતિખંડ સંબધિ જેટલું કર્મલિક અન્યસમયે પરપ્રકૃતિમાં સંક્રમે છે, તેટલા પ્રમાણના અન્ય સ્થિતિખંડ સંબંધિ કર્મલિકને ઉદ્ધરિ ને એક બાજુ એક આકાશપ્રદેશને ઉદ્ધરિયે તે એ પ્રમાણે ઉદ્ધરતાં અંશુલના અસંખ્યાતમાભાગપ્રમાણુ આકાશપ્રદેશે ઉદ્ધ છતે તે અન્ય સ્થિતિખંડ પણ ઉદ્ધરાઈ રહે, અર્થાત્ અંશુલના અસખ્યાતમાભાગ પ્રમાણુ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા એક અન્ય સ્થિતિખમાં યોકતપ્રમાણ સ્થિતિખંડ(કલિક સમૂહ) છે. પુનઃ ઉપાન્ય સ્થિતિખંડ સંબંધિ જેટલું કમંદલિક સ્વપ્રકૃતિમાં સંક્રમે છે તેટલા પ્રમાણનાં અન્યસ્થિતિખંડના કર્મલિકને જે પ્રતિસમય ઉરિચે તે તે અત્યસ્થિતિખંડ પાપમના અસંખ્યાતમાભાગપ્રમાણુ કાળે (સમયે) ખાલી થાય.
૧ છાપેલી મલયગિરિમહારાજકૃત ટીકામાં કામ પાઠ નથી પણ અત્રે આવશ્યક્તા હોવાથી તે પાઠ અધ્યાહારથી ગ્રહણ કર્યો છે.