________________
કર્યપ્રકૃતિ
આતાપ ઉદ્યોતને વર્જવાનું કારણ કે એ બે શુભ પ્રકૃતિ છે તે ગુણ સક્રમ તે અશુભ પ્રકૃતિને થાય છે માટે, અને આયુષ્યને પરસ્પર સંકેમ થતું નથી માટે એ મિથ્યાત્વાદિ પ્રકૃતિને વર્જીત કરેલી, છે. તથા નિદ્રાદિક ઉપ૦–અશુવર્ણાદિ ૯-હાસ્યરતિ-ભય--ગુચ્છાએ ૧૬ પ્રકૃતિને ગુણસંક્રમ અપૂર્વકરણમાં આપઆપણા બન્ય વિચેછેદથી પ્રારંભીને જાણ. અથવા (અર્થાન્તરે) અપૂર્વકરણાદિ એટલે અપૂર્વકરણ નામનું જે ત્રણે કરણમાંનું દ્વિતીયકરણ તે અપૂર્વકરણ વિગેરે કરણમાં વર્તતા જી અ માન અશુભ પ્રકૃતિના પ્રદેશને અસંખ્ય ગુણ એણિએ જે મધ્યમાન પ્રકૃતિમાં ચક્રમાવે છે તે જુગામ એમ બીજી રીતે પણ અર્થ થઈ શકે છે. તેથી ક્ષયકાળે અપૂર્વકરણથી આરંભીને અનંતાનુબધિ, મિથ્યાત્વ, અને મિશ્રને પણ ગુણસંકેમ પ્રવર્તે છે. એ પ્રમાણે ગુણ
મનું સ્વરૂપ કહ્યું, (ઈતિગુણસંક્રમ)
યથારામ |
હવે યથાપ્રવૃત્ત સંકેમનું સ્વરૂપ કહેવાય છે. ત્યાં ધ્રુવધિ [, ૧ આ અથનરથનમાં માત્ર વાક્યરચનાને તફાવત જાણો પરતુ વિરપુર વરૂપને તફાવત ન જાણુ.
૨ ઉપશમસમ્યકત્વ પામતાં અને ક્ષયપશમસમ્યકત્વ પામતાં જે અપૂર્વકરણ કરવું પડે છે તે અપૂર્વકરણમાં એ ૬ પ્રકૃતિને ગુણસંક્રમ થતો નથી એમ ઉપશમનાકરણાધિકારમાં પ્રતિપાદન કર્યું છે, માટે અત્રે “સાપ કહે ક્ષયકાળે” (એ કે પ્રકૃતિનો ગુણસંક્રમ થાય ) એમ કહ્યું છે. વિ૦ કે ગુણવૃદ્ધિમાં ચઢતા જીવને અનેકવાર ભિન્નભિન્ન અપૂર્વ કરણે કરવાં પડે છે. તે દરેક અપૂર્વકરણમાં ગુણસંક્રમ થાય એ નિયમ નથી, જેમ મિથ્યાત્વગુણસ્થાને સમ્યકત્વપ્રત્યધિક અપૂર્વકરણમાં ગુસક્રમ પ્રવૃત્ત નથી.
૩ યથાવત્ત સંક્રમ એટલે યથા=જેમ જેમ પ્રવૃત્ત રોગની પ્રવૃત્તિ