________________
'૪૮૬
અથ ઉઠર્તન અને અપવર્તનાકરણ.
-
સમાન જઘન્ય કડક તે વ્યાઘાત ભાવી અપવર્તનામાં જો અતીસ્થાપના રૂપ છે.
હવે વધુ કહેવાય છે.
૧-અપવર્તનામાં જ નિક્ષેપ સર્વથી અલ્પ છે – કારણ કે તે એક સમય અધિક (એક તૃતિયાંશ) આવલિકા પ્રમાણ છે. - ૨–તેથી અ૫૦ જ અર્તીસ્થાપના ત્રિસમન દ્વિગુણ છેરણું સમય હીન દ્વિગુણ પણું કેવી રીતે છે. તે કહીએ છીએ કેનિવ્યઘાત ભાવી જ અતીસ્થાપના એક સમય. હીન હૈ (બેતુતિયાંશ) આવલિકા પ્રમાણ છે, અને આવલિકાને અસત્ કલ્પના એ.૯ સમય પ્રમાણુની કલ્પીયે તે સમય હીન બે તૃતિયાંશ તે ૫ સમય પ્રમાણ જ થાય છે. એ રીતે સમયાધિક આવલિકા રૂપ જ નિક્ષેપ જે અસત્ કલ્પનાએ ૪ સમય પ્રમાણ છે, તેને દ્ધિ ગુણ કરીને ૩ સમય હીન કરીએ તે પણ ૫ સમય પ્રમાણ જ થાય, માટે અપવર્તનામાં જ અતીસ્થાપના વિસમાન દ્વિગુણ છે.
- ૩–તેથી પણ નિર્ચાઘાત ભાવી અમરનામાં ઉ૦ અતીથાપના વિશેષાધિક છે કારણ કે તે સંપૂર્ણ આવલિકા પ્રમાણ છે.
૧ આ અલ્પ બહુવમાં વ્યાઘાતાપના સંબંધિ જ નિક્ષેપ ઉત્કૃષ્ટ નિક્ષેપ ને જ અતીત્થાપના એ ત્રણનું અ૫હત્વ કહયું નથી, તેને આશય શ્રી બહુથુનથી વિચાર,
* ૨ સંપૂર્ણ આવલિકાના સમયમાંથી જ નિક્ષેપના સમય બાદ કરતાં કઈ પણ પ્રકારે ત્રિસમોન દિગુણપણુંજ શેષ રહે છે. અન્ય -ઉદારણ તરીકે ર૭ સમય પ્રમાણ આવલિકામાંથી જ નિક્ષેપના (૨૪ 'a=+=) ૧૦ સમયને બાદ કરતાં જ અતીથાપનાના રહેલા ૧૭ સમયે તે જ નિક્ષેપના ૨૦ સમયથી ત્રિસમોન દ્વિગુણ રૂપજ છે (૧૦૪૨=૨૦–૩=૧૭ એ ગણતથી)