________________
॥अथ उदीरणाकरण-॥
એ પ્રમાણે ઉદ્વર્તન અને અપવર્તનાકરણું કહીને હવે ઉદેશના અનુક્રમ પ્રમાણે કવીરાજ કહેવાય છે. તેમાં લક્ષણ, ભેદ, સાઘાદિ પ્રરૂ૦, સ્વામિત્વ, ઉદીરણાસ્થાન,ને રથાન સ્વામી એ ૬ અનુરોગ છે, તેમાં પ્રથમ સ્ત્રક્ષણ અને મેર એ બે અનુગની પ્રરૂપણ કરે છે, जं करणेणो कट्ठिय, उदए दिजइ उदीरणा एसा पगइ ठिइ अणुभाग, प्पएस मुलूत्तर विभागा॥१॥
ગાથાર્થ –આત્માના પેગસંજ્ઞક વિર્ય વડે જે દલિકને ઉદયાવલિકામાં પ્રક્ષેપીએ તે ઉદીરણા, પ્રકૃતિ–સ્થિતિરસ–ને પ્રદેશ એ ચાર વિભાગવાળી છે. પુનઃ એ ૪ વિભાગે પણ મૂળ પ્રકૃતિ વિષયિક અને ઉત્તર પ્રકૃતિ વિષયિક એમ બે બે ભેટવાળા છે.
ટીકાથ–આ ગાથાના પૂર્વાર્ધમાં લક્ષણ અને ઉત્તરાર્ધમાં ભેદ્ય એ બે અનુગ કહ્યા છે ત્યાં પરમાણુરૂપ દલિકને જે કરણવડે એટલે કષાય સહિત વા કષાય રહીત એવા પેગસસક વીર્યવડે ઉદયાવલિકાથી બહારની સ્થિતિમાંથી આકષી આકષીને ઉદયાવલિકામાં પ્રક્ષેપીયે તે આ ડીપ કહેવાય છે. કહ્યું છે કે –
" उदयावलिवाहिरिल्लटिइहितो कसायसहिएणं असहिएण वा जोगसन्नण करणेणं दलियमाकट्ठिय उदयावलियाए पवेसणं
उदीरणा," इति
BR