________________
૫૦૪
અથ ઉદીરણાકરણ,
ANANANANAALAANNAMAMM
AAAAA
રિક શરીર લધિ વડે પર્યાપ્ત થયેલો તે સર્વે પણ વૈક્રિય નામના ઉદીરક જાણવા. (વૈકિય વિકુણાકાળે). वेउविउवंगाए, तणुतुल्ला पबण बायरं हिच्चा आहारगाए विरओ, विउव्वयंतो पमत्तो य ॥९॥
ગાથાર્થ–ટીકાથનુસાર,
ટીકાઈ–વૈકિયાગેવાંગ નામના ઉદીરક કિચ શરીર તુલ્ય જાણવા, અર્થાત્ પૂર્વે જે વૈકિય શરીરના ઉદીરક કહ્યા તે વૈદિક શોપના પણ ઉદીરક જાણવા. પરંતુ તેમાં પણ બાદર પવનને વજીને શેષ જીવે જાણવા સર્વે નહિ. તથા આહારક શરીરને રચતા પ્રમાદભાવને પામેલા સર્વ વિરાવત મુની તે શાહારથી શરીર નામના ઉદીરક જાણવા छण्हं संठाणाणं,-संघयणाणं च सगलतिरियनरा देहत्था पजत्ता,-उत्तमसंघयणिणो सेढी ॥ १० ॥
ગાથાર્થ –ીકાર્યાનુસાર,
ટીકાથ–શરીરસ્થ એટલે શરીર નામકર્મોદયમાં વર્તતા (શરીર અપર્યાપ્તા) લબ્ધિ પર્યાપ્તા સર્વે પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય ૬ સંસ્થાના અને ૨ સંયથાના ઉદીરક છે. અહિં ઉદય પ્રાપ્ત કર્મોનીજ ઉદીરણા હોય છે અન્યની નહિ, તેથી જ્યારે જે
-
-
-
૧ આ સ્થળે શ્રી ગ્રંથકારે આહારકબંધન ચતુષ્કની અને આહારક સંધાતન અને આહારક ઉપાંગના ઉદીરકની વિવક્ષા કરી નથી પરંતુ એ આહારક છકના ઉદીરક જીવો પણ આહારક શરીર તુજ જાણવા ( દારિક અને વૈક્રિય પ્રસંગે બંધન સંધાતનની વિવક્ષા કરી અને અત્રે ન કરી તેમાં અવિવક્ષા એજ હેતુ છે. )