________________
કર્મપ્રકૃતિ
-૪૮૫
-
-
-
-
-
-
-
-
-
-
હારિત્તિ કહેવાય છે. પંચ સંગ્રહ મૂલ ટીકામાં કહયું છે કે " यस्यास्थितेरारभ्यो त्कृष्टं स्थितिबन्धं विधत्ते निर्मापयति, तस्या आरभ्योपरितनानि सर्वांएयपि स्थितिस्थानानि લાયરિચરિસંવાનિ અવન્તિ” તે ડાયસ્થિતિ ઉચિંત ઉણું ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ છે. આ સંબંધમાં પચિ સંગ્રહને વિષે મૂલ- ટીકાકાર મહારાજે આ પ્રમાણે વ્યાખ્યા કરી છે, “ તે ડાયસ્થિતિ કિચિત ઉષ્ણુ એટલે દેશુણકર્મ સ્થિતિ પ્રમાણ છે, તે આ પ્રમાણે “પર્યાપ્ત સશિપ ચેન્દ્રિયજીવ અન્તકેડ કે સાગર પ્રમાણુ સ્થિતિબન્ધ કરીને પુનઃ ઉત્કૃષ્ટ સકલેશ વડે ઉ૦ સ્થિતિબધ કરે છે, તે કાર- થી તે ડાયસ્થિતિ કિંચિદ ઉણકર્મ સ્થિતિ પ્રમાણ છે. એજ કડકવું
ઉત્કૃષ્ટ પ્રમાણ છે. ” • એ ઉ૦ કડક તે એક સમયહીન છે તે પણ “વિક એબ્રા સંપૂર્ણ વ્યપદેશને પામે છે અર્થાત કંડક કહેવાય છે. એ પ્રમાણે છે સમય હિન, ત્રણ સમય હીન, કહેતાં કહેતાં યાવત્ પલ્યોપમાં સંખ્યયભાગ માત્ર પ્રમાણ સ્થિતિનું હવા થાય છે. આ સ્થિતિ તે બદ્ધાડાયસ્થિતિ તુલ્ય હેવાથી ગ્રંથકારે ભિન્ન કહી નથી એમ 'સમજાય છે. તત્વ બહુશ્રુતગમ્ય).
વળી આ પ્રકરણમાં વ્યાધાતભાવી અપવર્તનને જ નિક્ષેપ વિષય અને ઉ૦ નિક્ષેપ વિષય સ્પષ્ટપણે દર્શાવ્યું નથી, તેથી જે રીતે નિક્ષેપ સંભવે છે, તે પ્રમાણે કહેવાય છે જ્યારે ઉદિત પ્રકૃતિની અપવતને પ્રવર્તે ત્યારે ઉદયાવલિકા સહિત અંતમું પ્રમાણ સ્થિતિ વાઘ નિ પિવિષય (ચરમસ્થિતિ ધાતકાળે ) સંભવે, અને પલ્યોપમાનંખ્યયભાગહીન સર્વ સ્થિતિ ૩૦ નિક્ષેપ વિષચ - વિશુદ્ધિવાળા જીવને પ્રથમ સ્થિતિઘાત વખતે સર્વોપરિતન સ્થિત્ય પ્રવર્તનાશ્રિત્ય સંભવે અને અનુદિત પ્રકૃતિની અપવતના પ્રવર્તે ત્યારે બન્ને નિક્ષેપવિષય ઉદયાવલિકાહીન પૂર્વોક્ત પ્રમાણુ સંભવે, પુનઃ પ્રક્ષેપાતા પરમાણુઓ સ્વકીય પરલતાની અંદર અંતમુo સુધીના વિભાગના ગુણ શ્રેણિવી પદ્ધતિએ પ્રક્ષેપાય છે. ને આગળ અનિયમિત સંખ્યામાં પ્રક્ષેપાય છે