________________
૪૮૮,
અથ ઉના અને અપવર્તનાકરણ..
, છતેથી પણુ ઉર્જનામાં ઉ૦ નિક્ષેપ વિશેષાધિક છે–કારણ કે તે એક સમય એક આવલિકા અને અબાધા હીન સર્વ સ્થિતિ પ્રમાણ છે.
-તેથી પણ અપવર્ણનામાં ઉ૦ નિક્ષેપ વિશેષાધિક છે કારણ . કે તે સમયાધિક આવલિકાધિકહીન સર્વકર્મ સ્થિતિ પ્રમાણ છે,
–તેથી પણ સર્વકર્મ સ્થિતિ વિશેષાધિક છે. ત્તિ સ્થિતિ
. એ પ્રમાણે સ્થિતિની ઉદ્વર્તન અને અપવર્તના કહીને હવે અનુભાગ સંબંધી ઉદ્વર્તના અને અપવર્નના કહેવાની છે, તેમાં પણ પ્રથમ અનુમાન કર્તા કહે છે.
चरमं नोव्वहिज्जइ, जावाणंताणि फड्डगाणि ततो उस्सक्किय उकड्डइ, एवं उबटणाइओ ॥ ५॥ * ગાથા–અત્યથી પ્રારંભીને યાવત અનન્ત સ્પર્ધકની ઉદ્વર્તન થતી નથી, પરંતુ તેથી નીચે ઉતરીને જે સ્પર્ધકે પ્રાપ્ત થાય છે તે સ્પર્ધકની ઉદ્વર્તન થાય છે. એ પ્રમાણે અપવર્તનાદિમાં પણ જાણવું.
ટીકાથ–અભ્યસ્પર્ધકની ઉદ્ધના થતી નથી, તથા ઉપન્ય સ્પર્ધકની ઉદ્વર્તના પણ થતી નથી, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અનંત સ્પર્ધકની ઉદ્વર્તના થતી નથી. અહિં તાત્પર્ય આ પ્રમાણે છે કે –
સર્વ સ્થિતિથી ઉપરને આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે જે જઘન્ય નિક્ષેપ, અને તેથી નીચેની આવલિકા માત્ર અતીસ્થાપના, એ સ્થિતિમાં રહેલાં સવે પણ સ્પર્ધકે ઉદ્ધત્તના સાધ્ય નથી, પરંતુ ત્યાંથી નીચે ઉતરતાં જે સમય પ્રાપ્ત થાય તે સમયમાં