________________
કર્મપતિ,
૪૩૪
A
N ANANANANANANANANAAM
A LAAAAANAAAAAAAAAAAANANVAARAANAAA.4
ગાથાથથાપ્રવૃત્ત અને ઉદ્વેલનાથી પણ પૂપમાં સંખ્યતમભાગપ્રમાણુ કાળે અતિમખંડગત દલિકને અપહાર થઈ રહે, તથા અનુદિત પ્રકૃતિને સજાતિય ઉદિત પ્રકૃતિમાં જે સંકેમ તે સ્તિબુક સંક્રમ કહેવાય છે.
* ટીકર્થ-ઉલના સંક્રમમાં કહે છે અનન્ય સ્થિતિખંડ છે તેને જે યથાપ્રવૃત્તસંકેમ પ્રમાણે અપહરીયે તે પાપમા સંખ્યામભાગમાત્ર કાળે સંપૂર્ણ અયહાર થઈ રહે. તથા ઉકલના સંક્રમથી પણ ઉપાસ્ય સ્થિતિખંડના અન્ય સમયમાં જેટલું દલિક સ્વાસ્થાને પ્રક્ષેપાય છે તેટલા પ્રમાણુથી પણ તે અન્ય સ્થિતિ ખડગત દલિકને અયહારકાળ પલ્યોપમાસંપેયભાગ જેટલેજ જાણ, તે કારણથી એ અને અપહરકાળ તુલ્ય છે.' : - અહિં અન્ય પણ છઠું સ્તિષ્ણુશર્તમ છે, પરંતુ કરણું લક્ષણના અભાવથી એ સમ જ શબ્દની સાથે સંબંધવાળે નથી. કારણ કે કરણ તે સલેશ્ય વીર્ય કહેવાય છે, અને લેફ્સારહિત પણું અગિ કેવલી ઉપાસ્ય સમયે ૭૨ પ્રકૃતિને સ્વિબુક સંક્રમથી સમાવે છે.
જે કે તિબુક સંક્રમથી સકમેલું દલિક સર્વથા પતગ્રહ
* ૧ ૭મી ગાથામાં કહ્યા છતાં પુનઃ એજ વ્યકતવ્યતા કેમ કહી ? એ સહજ પ્રશ્ન છે પરન્તુ પૂર્વે યથાપ્રવૃતના કાળની મુખ્યતા કહી છે અને અને તે યથાપ્રવૃતના દલિકપ્રમાણની (અપહારકાળદ્વારા) મુખ્યતા દર્શાવી છે. તે આ પ્રમાણે ઉપન્યસ્થિતિખંડની ઉલના બે પ્રકારે
છે. ૧ સ્વસ્થાને ૨ પરસ્થાને. એમાં સ્વસ્થાને સંક્રમિત દલિક પ્રમાણ ' યથાપ્રવૃત્તવડે સંક્રમતા દલિક જેટલું જાણવું. અર્થાત ઉઠ્ઠલનાપહારશ્રી પ્રથમ પરસ્થાનાપેક્ષાએ છે અને અત્રે તે સ્વસ્થાનાપેક્ષાએ કહ્યો છે.
૨ એ વાક્યમાં “પણ” શબ્દ હેવાથી સ્તિષુક સંક્રમ માત્ર ૧૪ મે ગુણકાણેજ હેય એમ નહિ. શેષ ગુણસ્થાને પણ હેય.
૩ અહિં સર્વથા શબ્દને ભાવાર્થ બહુશ્રુતગમ્ય છે. વિશેષ કે ગુણ