________________
કર્મપ્રકૃતિ.
જામ
એ પ્રમાણે સંક્રમકરણના લક્ષણ અને ભેદની પ્રરૂપણા કરીને હવે સાધનાદિ પ્રરૂપણ કરે છે તેમાં મૂળ પ્રકૃતિને પરસ્પર સંક્રમ હેતે નથી તેથી ઉત્તરપ્રકૃતિની સારવાર અપાઇ
મૂળ ગાથા ૭૨-૭૩ धुवसंकम अजहन्नो-गुक्कोसो तासि वा विवजित्तु आवरणनवगविग्धं, ओरालियसत्तगं चेव ॥ ७२ ॥ साइयमाइ चउद्धा, सेसविगप्पा य सेसगाणं च सबविगप्पा नेया, साइ अधुवा पएसम्मि ॥७३॥
ગાથાથ-૧૨૬ ધ્રુવસત્તાક પ્રકૃતિને અજ. પ્રસક્રમ ૪ પ્રકારે, તથા ૯ આવરણ–પ વિઘને દારારિકાદિ ૭ એ ૨૧ પ્રકૃતિ વિના ૧૦૫ ધ્રુવસતાક પ્રકૃતિને અનુ. પ્ર. સંક્રમ છે ૭૨ સાવાદિ૪ પ્રકારે છે. ૧૦૫ પ્રકૃતિના શેષ ૨ વિકલ્પ અને શેષ ૨૧ પ્રકૃતિના સર્વ વિકલ્પ તે પ્રદેશસંક્રમને અને સાદિ અધુવ જાણવા , ૭૩ છે
ટીકાર્થ –પૂર્વોક્ત ૧૨૬, ધ્રુવસત્તાક પ્રકૃતિને અજઘન્ય પ્રદેશ સંક્રમ સાદિ, અનાદિ, યુવ, ને અધુવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે પ્રદેશાનુભવ અને દધ્યાદિને રસાનુભવ કહેવાય. દર્શનમેહનીયન સંબંધમાં આજ ભાવાર્થ પ્રગટ કહ્યો છે તહત અન્ય પ્રકૃતિમાં પણ સમજવો.
તથા પ્રસંગતઃ પંચસંગ્રહ પ્રદેશસક્રમની પ્રવૃત્તિમાં કયે સંક્રમ કાને બાધ કરે તે કહેવાય છે–ચથાપ્રવૃત્ત સંક્રમ પ્રવર્તતું હોય તેને અટકાવીને વિધ્યાત વા ગુણસંક્રમ પ્રવર્તે છે, અને ઉદલના સંક્રમને અટકાવીને સર્વસંક્રમ પ્રવર્તે છે