________________
કમ પ્રકૃતિ.
સમય ઇત્યાદિ=સમયાધિક આવલિકા અને ખાદ્યાહીન સ * સ્થિતિ પ્રમાણ ૦ ૬ નિક્ષેપ છે.તે આપ્રમાણેઃ—અખાધાથી ઉપરની સ્થિતિયાની ઉદ્ધૃત્તના થાય છે, તેમાં પણ ઋમાધાથી ઉપર ની સ્થિતિની ઉદ્ધૃત્તના થયે છતે અખાધાથી ઉપરજ દલિક નિક્ષેપ થાય છે, પરન્તુ ખાધા મધ્યે દલિક નિક્ષેપ થતા નથી, કારણ કે ઉદ્ધૃત્ય માન ઇલિકના નિક્ષેપ ઉદ્ભમાન સ્થિતિ ઉપરજ થાય છે. તેમાં પણ ઉદ્દત્ય માન સ્થિતિથી ઉપરની આવલિકા પ્રમાણુ સ્થિતિચેને અતિક્રમીને ઉપરની સવ સ્થિતિઓમાં દલિક નિક્ષેપ થાય છે, તેથી તીસ્થાપનાની એક આવલિકા ઉદ્ભ માન સમય માત્ર સ્થિતિ, અને અખાદ્યા એ ત્રણને અને શેષ સ કમ સ્થિતિ તે ૩૦ વૃત્તિ નિક્ષેપનો વિષય છે. (અર્થાત્ શેષ સર્વ સ્થિતિસ્થા તે પતગ્રહ સ્થિતિચેા છે. ) પ`ચ સ`ગ્રહની મૂળ ટીકામાં કહ્યું છે કે——
: Xh
“ સમયાધિક આવલિકાએ સહિત અખાધા હીન જેટલી ઉ ક સ્થિતિ છે તેટલા દલિક નિક્ષેપ વિષય છે, કારણ કે ખાધાથી ઉપરની સ્થિતિચેાની ઉદ્ધૃત્તના થાય છે તે પણ અતીત્થાપનાને ઉલ્લ ઘીને થાય છે, તેમજ ઉદ્ધત્ત્વ માન સ્થિતિમાં પણ દલિક નિક્ષેપ થાય નહિ, તે કારણથી સમયાધિક આવલિકામાં અને અખાધા સિવાયની શેષ સર્વ સ્થિતિમાં દલિક નિક્ષેપ થાય છે એમ કહેવુ છે.”
એ પ્રમાણે અખાધાથી ઉપરના અન’તર સમયની ઉદ્ધૃતનાન અધિકરીને ૩૦ વૃત્તિ નિક્ષેપ વિષય પ્રાપ્ત થાય છે. અને સર્વાંપરિતન સમયની ઉદ્ધૃતનાને અધિકરીને ૬૦ જિન્ન ત્તિક્ષેપ વિષય પ્રાપ્ત થાય છે કહેવુ' છે કે ~
आवाहोव रिठाण - दलंपडुच्चेह परमनिरकेवो चरिमुवट्टणहाणं, पहुच इह जाया जहन्नो
(ગતાયૈવ ) ( પાઁચ સ`ગ્રહે )
૧ અબાધાથી ઉપરવત્તિસ્થાનના દલિકની અપેક્ષાએ અહિ