________________
કર્મપ્રકૃતિ.
૪૭,
...: . સ્થિતિની ઉદ્વર્તન ન થાય, પરંતુ જ્યારે આવલિકાના બે અસં.
ખ્યાતમા ભાગ અધિક જેટલે નવીન કર્મબંધ થાય ત્યારે પૂર્વ સત્તામાંથી અન્ય સ્થિતિની ઉદ્વર્તન થાય છે, અને તે અન્તિમ સમયને ઉદ્વતીને આવલિકાના પ્રથમ અસંખ્યાતમા ભાગને અતિક્રમીને દ્વિતીય અસંખ્યાતમા ભાગમાં પ્રક્ષેપાય છે. આ સતીસ્થાપના અને નિફો બને જયન્ત પદમાવી જાણવા. પુનઃ
જ્યારે એક સમયાધિક દ્વિભાગ પ્રમાણ અધિક અભિનવ કર્મબંધ થાય ત્યારે એક સમયાધિક પ્રથમ ભાગને અતિક્રમીને દ્વિતીય ભાગ માં અન્ય સ્થિતિની ઉદ્વર્તના થાય છે. એ પ્રમાણે જેમ જેમ અભિ નવ કર્મબન્ધ એકાદિ સમય અધિકાધિક થતો જાય છે તેમ તેમ અતીસ્થાપના પણ એકાદિ સમય અધિકાધિક થતી જાય છે. એ પ્રમાણે અતીથાપના પણ ત્યાંસુધી વધે છે છે કે જ્યાં સુધી આવલિકા પૂર્ણ થઈ રહે અને નિક્ષેપ તે પ્રથમના જેટલેજ પ્રવર્તે છે. (અર્થાત પગ્રહસ્થિતિ તે આવલિકાના 8 મા ભાગ પ્રમાણનીજ કાયમ રહે છે).
ત્યાંથી આગળ પુનાઅભિનવ કમબન્ધમાં સમયાદિ વૃદ્ધિ થતાં માત્ર નિશોપ વિષય (પતદુગ્રહસ્થિતિ) વધે છે, પરંતુ અતી સ્થાપના વધતી નથી અને જ્યાં સુધી અભિનવ કમબન્ધ પૂર્વ સત્તા થી પ્રિભાગાધિક થતું નથી ત્યાં સુધી પૂર્વ સત્તાની અત્યસ્થિતિથી નીચેના એક ભાગને અતિક્રમીને હેઠેલી સ્થિતિની જ ઉદ્વર્તન થાય છે. તેમાં પણ જ્યારે એક ભાગને અતિક્રમીને અનંતર હેઠલી સ્થિતિ ઉદ્વર્તાય છે. ત્યારે આવલિકાને અતિક્રમીને ઉપરના અસંખ્યા તમાં ભાગમાં દલિક નિક્ષેપ થાય છે, અને જ્યારે દ્વિતીય અધસ્તની સ્થિતિ ઉદ્વર્તાય છે ત્યારે તે આવલીકાને અતિક્રમીને) સમચાધિક અસંખ્યાતમાં ભાગમાં કલિક નિક્ષેપ થાય છે. એ પ્રકારે અબાધાથી ઉપરની પ્રથમ સ્થિતિ સુધી જાણવું.
હવે અ૫બહેવ કહેવાય છે.. અહિં જ અતીત્યાપના વ્યાધાત અને અવ્યાધાતને પણ સંભવે