________________
૪૮૬
અથ ઉધના અને અપવર્તનાકરણ.
જઘન્ય અતીસ્થાપના અને જઘન્ય નિક્ષેપ એ બને પણ સર્વથી અ૫ અને પરસ્પર તુલ્ય છે. કારણકે એ બને આવલિકાના અસંખ્ય તમાભાગ પ્રમાણુજ છે. એ બેથી ઉત્કૃષ્ટાતીસ્થાપના અસંખ્યગુણી છે, કારણકે ઉત્કૃષ્ટ અબાધા તે આવલિકાસંખ્યાતમા ભાગથી અસંખ્યગુણી છે, તેથી પણ ઉ૦ નિક્ષેપ અસંખ્ય ગુણ છે. કારણકે તે સમયાધિક આવલિકા અને અબાધાહીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણુ છે. ને તેથી પણ સર્વ કર્મસ્થિતિ વિશેષાધિક છે. કારણ કે તે ૭૦ કેકેસાગરેપમ પ્રમાણ છે. . ર રિસિવર્ણન .
એ પ્રમાણે સ્થિતિની ઉદ્વર્તન કહીને હવે સ્થિતિનો સાપ ના કહે છે. उव्वदृतो य ठिई, उदयावलिबाहिरा ठिइ विर्ससा निरिकवइ तइयभागे, समयहिए सेस मइवईय॥
वट्ठइ तत्तो अइत्था-वणाओ जावालिगा हवइ पुन्ना ता निरकेवो समया-हिगालिग दुगूण कम्मठिइ
ગાથાર્થ –કર્મસ્થિતિની અપવર્તના કરતે જીવ ઉદયાવલિથી બહારના સ્થિતિવિશેષોને (શેષ સ્થિતિને) અતિક્રમીને સમયાધિક આવલિકાના ત્રીજા ભાગમાં નિક્ષેપે છે૪ ,
ત્યાંથી ચાવતું આવલિકા પરિપૂર્ણ થાય ત્યાંસુધી અતીસ્થાપના વધે છે. તેથી સમયાધિક આવલિકાધિકહીન સર્વકર્મસ્થિતિ પ્રમાણ ૩૦ પિવિષ છે. જો