________________
૪૪૦
સંક્રમકરણ.
ત્રસકાયમાં બાત્ર કાયસ્થિ કાળ સુધી પરિભ્રમણ કરીને અને સપ્તમી પૃથવીમાં સર્વથી શિધ્રપર્યાપ્ત થઈને ઘણીવાર ઉગમાં અને ઉ૦ કષાયમાં વર્તતે (સબધ અગ્ર ગાથામાં છે.)
ટીકાથ–પાત્તાપત્તા ઈત્યાદિ પૂર્વપકત, રીતીએ ભાદરત્રપણામાં તીરંપૂર્વ કેપૃથક્વાધિક ૨૦૦૦ સાગર પ્રમાણ બાદરત્રસના કાયસ્થિતિકાળ સુધી પરિભ્રમણ કરીને જેટલી વાર સાતમી નરકમાં જવાને ચગ્ય હોય તેટલીવાર સાતમી નરકમાં જઈને સાતમી નરકના અત્યભવમાં વર્તતે ત્યાં રઘુવર્યાણ એટલે અન્ય સર્વ નારકાપેક્ષાએ શિધ્ર પર્યાપ્તભાવને પામેલા હાય-અહિંદીધું આયુષ્ય ઉત્કૃષ્ટ ચોગ અને ઉત્કૃષ્ટકષાય એ ૩ની પ્રાપ્તિને અર્થે યાવત સંભવ જેટલીવાર જવાને ચગ્ય હોય તેટલીવાર) સાતમી નરકમાં ગમન કરવાનું કહ્યું છે. તથા અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાસને ચિગ અધિક હોય છે, ને ચેગ અધિક હેતે છતે તે જીવને ઘણા કર્મપ્રદેશનું ગ્રહણ સંભવે છે, ને ઘણા કર્મપ્રદેશગ્રહણનું જ અને પ્રયોજન છે માટે સર્વશ્રધુવર એ વિશેષણ કહ્યું છે. તથા તેજ ભવમાં વર્તતાં ઘણીવાર વિષાયાધા એટલે ઉત્કૃષ્ટ યોગસ્થાતેને અને ઉત્કૃષ્ટ સંકલેશાધ્યવસાને પ્રાપ્ત થતે (સબંધ અગ્ર ગાથામાં છે.) .. * * મૂળ ગાથા ૭૭-૭૮ મી. जोगजवमज्झउवरिं, मुहुत्तमच्छित्तु जीवियवसाणो तिचरिम दुचरिम समए, पूरित्तु कसायउक्कस्स॥७॥ जोगकोसं चरिमदु-चरिमे समए य चरिमसमयम्मि संपुण्णयुणियकल्लो, पगयं तेणेह सामित्ते ॥ ७८ ॥ [, થા –ટીકાર્થોનુસાર