________________
કર્મપતિ.
૪૪૧
ટીકાથ–ાયમરિ એટલે અષ્ટસામયિક ચોગસ્થાનના ઉપર અન્તર્મુહૂર્ત કાળ સુધી રહીને ભવને અને અન્તર્યું. આયુ શેષ રહો છતે, તાત્પર્ય એ છે કે–અન્તર્યું. આયુ શેષ રહેતાં ગચવમધ્યથી ઉપર અન્તર્યુ. સુધી અસર
ખ્યગુણવૃદ્ધિએ વધતે છતે (તદનતર શું કરે તે કહે છે) તિરરિન ઈત્યાદિ જ્યાંથી ત્રણ અન્ય સમય ગણાય તે વિચરિમ 'સમય, અર્થાત જે સમયથી આરંભીને ગણતાં સર્વાન્તિમ સમય ત્રીજે ગણાય તે (પાશ્ચાત્ય) સમયનું નામ ત્રિચરિમ સમય કહેવાયત્તે ભવના (નારકયણના) રિચરિમ અને દ્વિચરિમ સમયમાં વર્તતે ઉત્કૃષ્ટ કાષાયિક સકલેશસ્થાનને પૂરીને (પ્રાપ્ત કરીને) તથા ઉપાસ્ય (દ્વિચરિમ) ને અન્ય સમયમાં ઉત્કૃષ્ટ ચાગ સ્થાનને પણ પ્રાપ્ત કરીને તે નારકયણના અત્યસમયે વર્તતે સંપૂર્ણ ગુણિતકમીશ થાય છે-અહિં ઉત્કૃષ્ટગ અને ઉસકલેશ એ બેને સગ ૧ સમયમાત્રજ હોય છે પરંતુ અધિક નહિ તેથી ઉ૦ ચાગ અને ઉ૦ સંકલેશને વિષય સમયપણે ગ્રહણ કર્યો છે–પુન ઘણી ઉદ્ધત્તના અને અલ્પ અપવર્નના જણાવવાને અર્થે વિચરિમ અને દ્વિચરિમ સમયગત ઉ૦ સંકલેશનું ગ્રહણ કર્યું છે–તથા પરિપૂર્ણ પ્રદેશસમૂહની પ્રાપ્તિને સંભવ હોવાથી અન્ય સમયે ઉ૦ ચાગનું ગ્રહણ કર્યું છે આ સંપૂર્ણ ગુણિતકમાંશ જીવને જ અહિં ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમસ્વામિત્વ પ્રરૂપણમાં અધિકાર છે.
* ૧ અષ્ટસામાયિકારસ્થાનને યવમધ્યરૂપ કહેવાનું કારણ પ્રથમ યોગ પ્રકરણની સ્કરનેટમાં સવિસ્તરપણે કહ્યું છે.
૨ “ઉપર” શબ્દથી સપ્તસામાયિકાદિમાં નહિ પરંતુ અષ્ટસામાયિકમાંજ અસંખ્યગુણવૃદ્ધિએ વધવાનું ગ્રહણ કરવું.
૩ અન્યથી ૩જા ૨જા સમયમાં ઉ૦ સંકલેશ અને ર એ ૩૨
૨જા ૧ લા સમયમાં ઉભેગ , ઈ ૨-૧ સ્થાપના વિષમ સમયરૂપ જાણવી.
$6.