________________
વિધાત સમ,
નિ યથાપ્રવૃત્ત સંક્રમ દલિકના પ્રમાણુથી અપહરે તેતે અતિમખહને પૂર્ણ થતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલે કાળ લાગે તે કારણથી યથાપ્રવૃત્ત પ્રમાણે અપહારકાળ અસંખ્યગુણ કહ્યો છે)
1. તેથી વિધ્યાત સંક્રમ દલિક પ્રમાણે અતિમખંડને અપહરતાં અસ ગુણ કાળ લાગે. કારણકે તેજ ' અન્તિમખંડના દલિકને વિધ્યાત સંકેમ પ્રમાણે દલિકાપહાર કરતાં અસંખ્ય કાલચ લાગે, તે કારણથી વિધ્યાત પ્રમાણે અપહાર કાળ અસગુણ કહ્યો છે)
છે તેથી પણ ઉદ્દલના સંક્રમે પ્રમાણે અપારકાળ અસખ્યગુણ છે. કારણ કે ઉષાન્ય સ્થિતિખંડના અન્ય સમયે, પરપ્રકૃતિમાં જેટલું ઇલિક પ્રક્ષેપાય છે તેટલા દલિકમાણુથી તેજ અતિમખંડ ગત દલિકને અપહાર કરતાં અતિ ઘણું કાળચક લાગે તે કારણથી ‘ વિતસમાપહારકાળની અપેક્ષાએ ઉકલનાસમાપહારકાળ એ'સંખ્યગુ કહો છે. - . હવે પૂર્વે યથાપ્રવૃત્ત સંક્રમને કાળ કહો નથી તથા ઉદ્વલના સંક્રમમાં પણ ઉપાન્ય સ્થિતિખંડના અન્ય સમયે જેટલું દલિક સ્વસ્થાને સંકેમે છે તેટલા પ્રમાણુથી અન્ય સ્થિતિખંડને અપહાર કાળ પણ કહ્યો નથી તે કહેવાય છે.
મૂળ ગાથા ૭૧ મી. पल्लाऽसंखियभागे, महापवत्तेण सेसगवहारो उचलणेण वि थिबुगो, अणुइन्नाए उ जंउदए॥७॥
૧ આ વક્તવ્યતાથી ગુણસંક્રમાપેક્ષાએ યથાપ્રવૃત્તની પદ્ધતિએ સંક્રમનું “દલિંક અતિ અલ્પ છે તે ગુણસંક્રમાપેક્ષાએ ગ્રંથાપ્રવૃત્તિને કાળ ( સમ દલિતસમૂહાપેક્ષાએ ) અસંખ્યગુણ છે એમ સમજાય છે તેમ અગ્રે પણ જાણવું.