________________
સંક્રમકરણ,
પ્રકૃતિને અધ હેતે છતેજ તેઓને યથાપ્રવૃત્ત સંક્રમ પ્રવર્તે છે, ને રિત્તિ એટલે જે પરાવર્તમાન પ્રકૃતિ છે તેને તે બંધ હોય કિવા ન હોય તે પણ પરા પ્રકૃતિને યથાપ્રવૃત્ત સંક્રમ પ્રવતે છે. અહિં ભાવાર્થ એ છે કે| સર્વે પણ સંસાર પ્રાણિઓને કુવબન્યિ પ્રકૃતિને અન્ય પ્રવર્તતે છતેજ અને સ્વસ્વભાવ બન્યપ્રાગ્ય પરાવર્તમાન પ્રકૃતિએને બંધ હોય કિંવા ન હોય તે પણ તેઓને યથાપ્રવૃત્ત સંક્રમ થાય છે.
થાય તેમ તેમ હીનાધિક દલિકને સંક્રમ થાય તે જથાબત સક્રમ કહેવાય. કહ્યું છે કે
संसारत्था जीवा, सबंधजोगाण तहलपमाणा ।
संकामंतणुरूवं, अहापवत्तीए तो नाम ॥ १॥ અર્થ–સંસારી જ સ્વબંધાયેગ્ય પ્રકૃતિને બંધાતા દલના પ્રમાણમાં સંક્રમાવે, અર્થાત ઉત્કૃષ્ટ એગથી ઉત્કૃષ્ટ પ્રદેશે બંધાય તે ઉત્કૃષ્ટ પ્રદેશને સંક્રમાવે, તથા મધ્યમ વેગ પ્રવૃત્તિઓ મધ્યમ પ્રદેશે બંધાય તે મધ્યમ પ્રદેશે સંક્રમાવે, અને જધન્ય ગપ્રવૃત્તિથી જધન્ય પ્રદેશ (અલ્પ પ્રદેશ) બંધાય છે તે પ્રમાણમાં અલ્પ પ્રદેશ સંક્રમાવે એ પ્રમાણે રોગને અનુસાર બંધાતા હીનાધિક પ્રદેશને સંક્રમાવે તે યથાર સંક્રમ કહેવાય છે.
૧ વિવક્ષિત ભવમાં જે પ્રકૃતિ તત્સમયે બંધાતી ન હોય પરંતુ બન્ધાવાને ચગ્ય હોય તે તેવી પ્રકૃતિને યથાપ્રવૃત્ત સંક્રમ પ્રવર્તે છે તે કારણથી વધે છે વા કહ્યું છે (અન્યથા તે વયમાન કહેવાની જરૂર હતી.) (ઈત્યતઃ પચસંગ્રહ)
વિશેષ એ છે કે શણસંક્રમાદિ પ્રદેશસંક્રમે તે અમુક અમુક નિયમિત ગુણપ્રાપ્તિ પ્રસંગે પ્રવર્તે છે ને આ યથાપ્રવૃત સંક્રમ તે જીવને ગ. સદાકાળ પ્રવર્તે છે.