________________
કર્મપતિ.
સસ્થા. ૫ નપું –મનુ૦૨દાહ૭–અને એકાન્ત તિર્યંચ પ્રાચગ્ય સ્થાવરાદિ ૧૦-દુર્ભાગાદિ ૩-નીચત્ર-કુખગતિ એ ૩૬ પ્રકૃતિને ભવપ્રત્યયથીજ બાંધતા નથી. એ પ્રમાણે જે જે જીવને જે જે કર્મ ગુણપ્રત્યયથી વાભવ પ્રત્યયથી બન્જાતું નથી તે કર્મ તે જીવને વિધ્યાસક્રમ એગ્ય જાણવું. - હવે પ્રદેશ પ્રમાણનું નિરૂપણ આ પ્રમાણે કરે છે–વિધ્યાત સંરકમ વડે પ્રથમ સમયે જેટલું દલિક પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય છે તેટલા પ્રમાણુના દલિક વડે શેષદલિકને અપહાર કરતાં અંગુલનાં અસંખ્યાતમાભાગે અપહાર થાય. તાત્પર્ય એ છે કે–વિધ્યાત સંક્રમ વડે પ્રથમ સમયે જેટલું કમલિક અન્ય પ્રકૃતિમાં પ્રક્ષેપાય છે, તેટલા પ્રમાણુના પ્રદેશખડ વડે ત—કૃતિગત શેષ સર્વલિકને અપહરતાં અંશુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ છે તેટલા આકાશપ્રદેશપ્રમાણે પ્રદેશખડે વડે ત...કૃતિગત દલિક નિલેપ થાય (ખાલી થાય—અપહરાય). એ ક્ષેત્રમાર્ગણની રીતે કહ્યું, અને કાળ માણાની પદ્ધતિએ તે અસંખ્ય કાળચક્ર વ્યતીત થાય ત્યારે તે પ્રકૃતિગત શેષ દલિક ખાલી થાય. આ વિધ્યાતસંકેમ તે પ્રાયઃ યથાપ્રવૃત્ત સંક્રમને અને થાય છે. (ઇતિ વિધ્યાતસકમ).
* ૧ સ્થાવર-સૂક્ષ્મ-સાધા તિર્યમ્ ૨ આતપ-કુજાતિ ૪-એ ૧૦ પ્રકૃતિ તિર્યંચ સિવાય અન્ય કઈ પણ જીવને બધાય નહિ માટે એકાન્ત તિર્યચરાગ્ય કહી છે
૨ વિધ્યાત સેક્સ સંબધિ જે જે અપવાદ વિગેરે છે તે આ પ્રકરણમાં દર્શાવ્યા નથી માટે વિશેષાર્થીએ અન્ય અધિકારની તારવણીથી જાણવા જોઈએ.
૩ અહિ શેષટ્ટલિક" એટલે પૂર્વોક્ત ઉધલના સંબંધિ વક્ષ્યમાણ શેપ સત્તાવાળા દલિકને નહિં, પણ વિવક્ષિત પ્રકૃતિ સંબધિ બાકી રહેલા દલિકનો અપહાર જાણુ.