________________
૪૨૬
સક્રમકહ્યું.
ચાના અધ પ્રવતતા નથી, તે પ્રકૃતિયાના વિખ્યાત ગામ પ્રવર્તે છે. ( વિધ્યાતસક્રમવર્ડ પ્રથમ સમયમાં જેટલું દલિક પરપ્રકૃતિમાં પ્રશ્નપાય છે). તેટલા પ્રમાણના શેષ દૃલિકાપહારથી અ”શુલના અસન્યાતમાંભાગ પ્રમાણુનું ક્ષેત્ર અપહેરાય..
ટીકા : જે પ્રકૃતિયાના ગુણપ્રત્યયથી અધ પ્રવતે નહિ તે પ્રકૃતિયાને વિધ્યાતસક્રમ થાય છે. તે કઇ પ્રકૃતિયા ? કે જે શુષુપ્રત્યયથી ના ભવપ્રત્યયથી મ‘ધાતી નથી. એમ જો પૂછતા હો ત કહીએ છીએ કે
મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાને જે પ્રકૃતિયાના અધ વિચ્છેદ થાય છે તે પ્રકૃતિયાના સાસ્વાદન ગુણસ્થાને ગુણપ્રત્યયથી અન્ય પ્રવતા નથી. એ પ્રમાણે સાસ્વાદનાન્ત ૨૫ પ્રકૃતિના મિશ્રાદિ ગુણુસ્થાને, · અવિરતાન્ત પ્રકૃતિાના દેશવિરત્યાદિ ગુણસ્થાને, દેશ વિશ્તાન્ત પ્રકૃતિયાના પ્રમત્તાદિ ગુણસ્થાને, અને પ્રમત્તાન્ત ૬ પ્રકૃતિયાના અપ્રમત્તાદિ ગુણસ્થાને ગુણપ્રત્યયથી અન્ય પ્રવર્તતા નથી તેથી તે તે મધ સ્થાને તે પ્રકૃતિયાના વિખ્યાતયંમ પ્રવર્તે છે.
તથા વૈ૦૭–દેવ ર—નરક ૨-કુજાતિ ૪ સ્થાવરાતિ૪–આતપ એ ૨૦ પ્રકૃતિયાને નારક જીવા મિથ્યાત્વાદિ હેતુ વિદ્યમાન હોતે છતે પણ ભવપ્રત્યયથીજ ખાંધતા નથી. તથા નરક ૨-દેવ ૨-વૈ૦ ૭વિકલે. ૩-સૂક્ષ્મ-અપર્યં—સાધા—એ ૧૭ પ્રકૃતિને સર્વે પણ દેવા ભવપ્રત્યથીજ ખાંધતા નથી. તથા સનત કુમારાદિ દેવા એકેન્દ્રિય—આતપને સ્થાવર એ ૩ પ્રકૃતિચેાને ભવપ્રત્યયથી માંધતા નથી.ર તથા ચુગલિક તિય ચ અને મનુષ્યા સધ૦૬-અશુ
૧ ઉર્દૂલના સક્રમમાં કહેલા જે અન્તિમસ્થિતિખડ તેને રોજ એ સત્તાથી ઓળખવામા આવે છે તે શેષ અને ન જાણવા.
૨ એ સનત્કુમારાદિની ભવપ્રત્યયાબંધ પ્રકૃતિયા કહ્યા પછી પચ સંગ્રહમાં “ આનતાદિ દેવા તિ દ્રિક અને ઉદ્યોતના ભવપ્રત્યયથી અધ નાકરે ” એમ વિશેષ કહ્યું છે.
'