________________
૪ર૪ ’
સક્રમરછુ.
મૂળ ગાથા ૬૬ મી.
17
एवं मिच्छस्ति, वेगं मीलगं ततो पच्छा एगिंदियस्स सुर दुग--मओ सवेउवि निरयदुगं ॥ ६६ ॥
}
ગાથા.—ટીકા વત્
ટીકા—૨૮ ની સત્તાવાળા મિથ્યાઢષ્ટિ જીવ પ્રથમથીજ પૂર્વોક્ત પ્રકારે સમ્યકત્વને ઉદ્દેવે છે ને તન'તર મિશ્રને ઉદ્દેલે છે. તથા એકેન્દ્રિયસસક અથવા આહારકસસક સિવાય નામકની ૯૫ પ્રકૃતિાની સત્તાવાળા જીવ પૂર્ણાંકત પ્રકારે દેવકિને સમકાળે ઉલ્લેલે છે, તદ્દન તર વૈયિસપ્તક અને નરકદ્દિકને સમકાળે ઉદ્ભવે છે.
મૂળ ગાથા ૬૭ મી.
सुहुमतसेगो उत्तम - मओ य नरंदुग महानियद्दिम्मि छत्तीसाए नियगे, संजोयण दिडिजुयले य ॥६७॥
ગાથા—સૂક્ષ્મત્રસ એટલે સૂ॰ તેઉકાય ને સાચુકાય એ એ જીવ પ્રથમ ઉચ્ચગેાત્રને અને તદન તર નરકિને ઉર્દૂલે છે. હવે ૩૬ પ્રકૃતિયાને નવગુણુસ્થાવતી ક્ષપકજીવ ઉર્દૂલે છે તથા અન’તાનુબંધિ ૪ મિથ્યાત્વ અને મિશ્ર એ ૬ પ્રકૃતિયાની ઉદ્ઘલનાના સ્વામિ આપ આપણા ક્ષેપક અવિરતિ સમ્યષ્ટચાદિ જીવ જાણુવા,
ટીકા:સૂક્ષ્મગતિત્રસ એટલે સૂ॰ અગ્નિકાય અને સૂ વાયુકાય પ્રથમ ઉચ્ચત્રને પૂર્વોક્ત પ્રકારે ઉર્દૂલે છે, ને તદન તર મનુષ્યદ્દિકને ઉદ્દેલે છે. એ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ જીવ સબધિ ઉદ્દેલના કહીને હેવે સમ્યગ્દષ્ટિ જીવ સમાધિ ઉદ્દેલનાનું પ્રતિપાદન ૧ અહિં આદિ શબ્દથી દેશવિરતિ, પ્રમત્ત તે અપ્રમત્ત જીવે. પણ AGA Ay અન્ય નહિ