________________
૨
ર્સકેમકરણ,
-
-
-
- -
-
- -
તેવીજ રીતે અન્તર્મુહૂર્તકાળમાં પૂર્વ સ્થિતિખંડથી વિશેષહીને પૂલપમાયતમભાગપ્રમાણને દ્વિતીય સ્થિતિખંડને ઉત્મિરે છે, એ રીતે ઉપાસ્યસ્થિતિખંડ સુધી કહેવું, ને તે ઉપાસ્યસ્થિતિમાં તે પ્રથમ સ્થિતિખંડની અપેક્ષાએ અસંખ્યગુણહીન જાણ.
મૂળ ગાથા ૨૩ મી. तं दलिय सहाणे, समए समए असंखगुणियाए सेढीए परहाणे, विसेसहाणीए संछुभइ ॥ ६३ ॥
ગાથાથટકાથવ ''
ટીકાથ–તે ઉસ્કિમાણ કર્મલિકને પ્રત્યેકસમયે અસખ્યગુણશ્રેણિએ સ્વપ્રકૃતિમાં પ્રક્ષેપે છે. પુનઃ જે પરપ્રકૃતિમાં પ્રક્ષેપ છે તે પ્રતિસમય વિશેષહીન હીન પ્રક્ષેપે છે. તે આ પ્રમાણે–
પ્રથમ સમચે પરપ્રકૃતિમાં જે ક્રલિક પ્રક્ષેપે છે તે અલ્પ છે, પુન જે સ્વપ્રકૃતિની હેલી સ્થિતિમાં પ્રક્ષેપે છે તે દલિક પરસ્થાન પ્રક્ષિપ્તલિકથી અસંખ્યગુણ છે. તેથી પણ દ્વિતીય સમયે સ્વરકુ તિમાં જે દલિક પ્રક્ષેપે છેતે અસખ્યણુણ છે, તે પર પ્રકૃતિમાં જે પ્રક્ષેપે છે તે પ્રથમસમયપરપ્રકૃતિપ્રક્ષિત દલિકથી વિશેષહીન છે. એ રીતે પ્રતિસમયે પ્રક્ષેપને વિધિ અન્તર્મુહુર્તના અન્ય સમય સુધી કહેવે. આ પ્રથમ રિથતિખકની ઉસ્કિરણાને વિધિ જે રીતે દર્શાવ્યું છે તે રીતે અન્ય સ્થિતિનો ઉસ્કિરણાવિધિ પણ જાણ.
મૂળ ગાથા ૪ મી. जं दुचरमस्स चरिमे, अन्नं संकमइ तेण संबंपि अंगुलअसंखभागेण, हीरए एस उचलणा ॥६४॥
થા –ટીકાથવિત્