________________
કમપ્રકૃતિ.
૨૩
ટીકાથ-ઉપાસ્યસ્થિતિખંડનું જેટલું કર્મલિક પરપ્રકૃતિમાં સંક્રમે છે તેટલા પ્રમાણુના દલિવડે જે અન્યસ્થિતિબંડને અપહરી તે કાળથી અસંખ્ય ઉત્સર્પિણુએ, અને ક્ષેત્રથી પુના અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણુના આકાશપ્રદેશો વડે તે. અન્ય રિથતિખડગત દૃલિક સંપૂર્ણ અપહરાય. એ પ્રમાણે ઉપાસ્ય સ્થિતિખંડ સુધી આહારકસપ્તકની ઉઠ્ઠલના પૂર્વે (પ્રથમ) કહી. (અર્થાત આ પૂર્વોક્ત આહારકસસલના ઉપાયરિથતિખંડ સુધીની કહી.) હવે અન્યસ્થિતિખંડની ઉ&લના કહે છે. ,
મૂળ ગાથા પ મી. चरम मसंखिजगुणं, अणुसमय मसंखगुणिय सेढीए देइ परत्थाणे वं-संछुभती णि(एव) मवि कसिणो
છે , ગાથાથ––ટીકાવત
ટીકાથ–ઉપાસ્યસ્થિતિથી અન્યસ્થિતિખડ અસં. ખ્યગુણ છે તથા તે અત્યસ્થિતિખંડના પ્રદેશાગમાંથીઉદયાવલિકાગી. પ્રદેશ વજીને શેષ સર્વ પ્રદેશને પરપ્રકૃતિમાં પ્રતિસમય અસંખ્ય ગુણિએ પ્રક્ષેપે છે તે આ પ્રમાણે–પ્રથમ સમયે અલ્પ, દ્વિતીય સમયે અસંvયગુણ, તેથી પણ તૃતિય સમયે અસંખ્યગુણ, એ. પ્રમાણે અત્યસમય સુધી પ્રદેશાને પરપ્રકૃતિમાં સંક્રમાવે છે. આ પ્રકારે પરપ્રકૃતિમાં પ્રક્ષેપાતા પ્રદેશને (અથવા પ્રકૃતિને) અન્ય સમયે જે સર્વ દલસંક્રમ થાય છે તે જ સર્વસંગર જાણુ. એમ કહેવાથી સર્વ કેમનું લક્ષણ પણ દર્શાવ્યું છે એમ જાણવું
છે હવે સમ્યક વાદિની ઉદ્દલનાના સ્વામિ દર્શાવે છે