________________
કમપ્રકૃતિ.
૪૯
તથા પ્રદેશપ્રમાણાપેક્ષાએ પરંપરે પનિધા આ પ્રમાણે છેપ્રથમ સ્થિતિખંડગત દલિકની અપેક્ષાએ કંઈક સ્થિતિખડગત દલિક અસંખ્યભાગાધિક, કંઈક સખ્યભાગાધિક, કંઈક સવગુણાધિક, , અને કઈક અસખ્યગુણાધિક છે. (ઈતિ પ્રદેશાપેક્ષાએ પર પરે પનિધા)
હવે એ સ્થિતિને રિષિાનો વિધેિ આ પ્રમાણે છેપ્રથમ સમયે અલ્પ, દ્વિતીય સમયે અસંખ્યગુણ, તેથી પણ તૃતિય સમયે અસંખ્યગુણ કમેઇલિક ઉકિરે છે. એ પ્રમાણે અન્તર્મુતેના અન્યસમય સુધી ઉસ્કિરણને વિધિ જાણ. ને ગુણકાર તે પલ્યોપમના અસંખ્યાતમાભાગપ્રમાણુ જાણ. અને સર્વસ્થિતિ
ખ ને ઉસ્કિરણાવિધિ પણ એ પ્રમાણે જ જાણ સ્થિતિખડગત ક્રિલિકને ઉત્કિરણ કરવાને પ્રસગે ક્યાં પ્રક્ષેપે છે? એમ જ પૂછતા
તે કહીએ છીએ કે—કેટલુએક દલિક સ્વપ્રકૃતિમાં ને કેટલુંક પરપ્રકૃતિમાં પ્રક્ષેપે છે. તેમાં કયાં પ્રક્ષેપે છે તે વિશેષથી કહેવાય છે.
' પ્રથમ સ્થિતિખલહિરણ કરતાં પ્રથમ સમયે જે કર્મલિક પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય છે તે અલ્પ છે, તેથી જે દલિક સ્વપ્રકૃતિની પહેલી સ્થિતિમાં પ્રક્ષેપાય છે તે અસંખ્યગુણ છે. તેથી દ્વિતીય સમયે જે અવસ્થાને પ્રક્ષેપાય છે તે અસંખ્યગુણ, અને પરપ્રકૃતિમાં જે પ્રક્ષેપાય છે તે પ્રથમસમયસત્ક પરપ્રકૃતિપ્રક્ષિપ્ત ઇલિકથી 'વિશેષહીન છે. તદનસર તૃતિય સમયે સ્વપ્રકૃતિમાં જે હલિક પ્રક્ષેપાય છે તે દ્વિતીયસમયસક સ્વપ્રકૃતિપ્રક્ષિત દલિકથી અસંખ્યગુણ છે. પુના જે પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય છે તે દ્વિતીયસમયપરપ્રકૃતિપ્રક્ષિત દલિકથી અસંખ્યગુણ છે, એ પ્રમાણે અન્તર્મુહૂર્તના અત્યસમય સુધી કહેવું. તથા સર્વ સ્થિતિખંડેમાં ઉપસ્થિતિખંડ સુધી એજ વિધિ જાણુ.
હવે અન્તિમ સ્થિતિખસ્કિરણાને વિધિ કહેવાય છે તે આ પ્રમાણે આ અત્યસ્થિતિખંડ તે ઉપાસ્યસ્થિતિખંડથી