________________
ક્રમ પ્રકૃતિ.
મૂળગાથા ૪૭ મી
दुविहपमाणे जेहो, सम्म देसघाइ दुट्ठाणे नरतिरियाऊ आयव - मिस्से विय सवधाइम्मि ॥४७॥
Yat
ગાથા—સ્થાનપ્રમાણુ, અને ઘાતિત્વપ્રમાણ એ એ પ્રમાણુ ( પ્રકાર ) ના ઉત્કૃષ્ટ અનુભાગસ'ક્રમમાં સમ્યકત્વના દેશઘાતિ અને દ્વિસ્થાનિકરસ, તથા નરાયુ, તિય ગાયુ, આતપ ને મિશ્ર 'એ ચારને સર્વ જ્ઞાતિ અને દ્વિસ્થાનિકરસ ઉત્કૃષ્ટાનુભાગસ ક્રમના વિષયવાળા છે.
'
ટીકાથ—અહિ ઉત્કૃષ્ટીનુભાગસ કમપ્રરૂપણામાં સ્થાનનું પ્રમાણ અને ઘાતિત્વનું પ્રમાણ એ એ પ્રમાણ કહેવાય છે. તેમાં સમ્યકત્વના દેશજ્ઞાતિ અને દ્વિસ્થાનિકરસના ઉત્સ*ક્રમ થાય એમ જાણવું. અહિ' તાત્પય એ છે કે સમ્યકત્વના જે ઉસ સક્રમે છે તે શ્રાતિત્વને આશ્ચચિ વિચારતાં દેશઘાતિ સક્રમે છે તે સ્થાન આશ્રચિને વિચારિયે તે દ્વિસ્થાનિકરસ સક્રમે છે. ( અથવા સમ્યકત્વને દેશઘાતિ અને · દ્વિસ્થાનિકરસ સમૂહ જ્યારે સક્રમે છે ત્યારે તેના ૦ અનુભાગ સ'ક્રમ હોય છે. )
'
તથા નાયુ, તિગાણુ, તપ, ને મિશ્ર, એ જ પ્રકૃતિના જે ઉ॰ અનુભાગ સ’ક્રમે છે તે ઘાતિત્વને આશ્રયિ વિચારતાં સઘાતિ, અને સ્થાનમાશ્રચિ વિચારતાં સર્વોત્કૃષ્ટ દ્વિસ્થાનિકસ સુક્રમે છે, અહિ' પણ તાત્પય એ છે કે એ ૪ પ્રકૃતિયાના સૌત્કૃષ્ટ દ્વિસ્થાનિકસયુકત સર્વાંધાતિસ્પર્ધા કા જ્યારે સંક્રમે છે ત્યારે એ ૪ ના ઉ॰ અનુભાગસક્રમ પ્રાપ્ત થાય છે. અહિં નરાયુ, તિ ગાયુ, ને તપ એ ૩ પ્રકૃતિયાના યુત્તિષયવાળા ૩ ફેલાઇ (=એ ૧૭ થી શેષ પ્રકૃતિયાના દ્વિ ત્રિ ચતુઃ સ્થાનિકરસ છે) એ સૂત્રથી એ કે ત્રિ ચતુઃ સ્થાનિકરસ છે તે પણ સક્રમમાં તે દ્વિસ્થાનિક સ્પર્ધા નાજ ઉ૰સક્રમ કહ્યો છે. તેથી એમ સમજાય છે કે—એ ૩ પ્રકૃતિયાના
51