________________
સંક્રમકરણ.
w
ww ...
-
તથા સ્વભાવેજ વિસ્થાનિક ચત સ્થાનિક સ્પર્ધકની ઉધના, અપવના, કે પ્રકૃત્યતરનયનરૂપ ત્રણે પ્રકારને કેમ પ્રાપ્ત થતું નથીઃ
ચૂળ ગાથા ૪૮ મી. सेसासु चउठाणे, मंदो संमत्तपुरिससंजलणे एगठाणे सेसासु, सबधाइम्मि दुठ्ठाणे ॥४८॥ - ગાથાર્થ–શેષ પ્રકૃતિના ઉ૦ અનુભાગસંક્રમમાં ચતુ
સ્થાનિક અને સર્વદ્યાતિ (રક્સ) હોય છે. II હવે જઘન્યાનુભાગ સકેમ કહેવાય છે ત્યાં સમ્યકત્વમેહનીય, પુરૂષદ, સંજવલનચતુષ્ક એ૬ ઝંકૃતિના જ અનુસંક્રમમાં એક સ્થાનિકને દેશદ્યાતિરસ હોય છે, ને શેષ પ્રકૃતિના જ અનુ સંક્રમમાં ક્રિસ્થાનિક અને સર્વ ઘાતિ રસ હોય છે.
• ટીકાથ–પૂર્વોક્ત ૫ પ્રકૃતિથી શેષ વ્યતિરિકત પ્રકૃતિએને સ્થાનને આશ્રયિ સર્વોત્કૃષ્ટ ચતુ સ્થાનિકરસ અને ઘાતિત્વ આશ્રયિને સર્વઘાતિરસ જ્યારે ક્રમે છે ત્યારે તે પ્રકૃતિને ઉ૦ અનુ સંક્રમ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ઉ.અનુસંકેમ પ્રમાણ કર્યું. (इति उ० अनु० सं० प्रमाण ) 3 . હવે કન્યાકુમારંભમાહપણ કહે છે. આ
=સમ્યકત્વ, પુરૂષદ, અને સંજ્વલનચતુષ્ક એ ૬ પ્રકૃતિને એક સ્થાનિક રસસકંમતે છતે એ ૬ ને જ અનુ. સક્રમ જાણુ તાત્પર્ય એ છે કે–સમ્યકત્વને સર્વવિશુદ્ધ એક
સ્થાનિકરસ જ્યારે સંક્રમે ત્યારે સમ્યકત્વને જ અનુસંક્રમ જાણ. * પુનઃ પુરૂષદને સંજ્વલનચતુષ્કના ક્ષચકાળે જે સમાન