________________
૪૧૦
સંક્રમકરણ,
ને
મૂળ ગાથા પ૩ મી. असुभाणं अन्नयरो, सुहुमअपज्जगाइ मिच्छो य वजिय असंखवासा-उए य मणुओववाए य॥५३॥
ગાથાર્થ –અસંખ્યવષયુવાળા મનુષ્ય તિર્યંચ તથા નિશ્ચયથી મનુષ્યમાં ઉલ્યન થનારા દેવ, એ ત્રણ સિવાયના શેષ મિથ્યાષ્ટિ સૂફમઅપર્યાપ્તાદિ જીમને કઈ પણ જીવ અશુભ પ્રકૃતિના ઉઅનુસકમને સ્વામિ જાણ,
• ટીકાથ–પાંચ જ્ઞાનાવરણાદિ ૮ અશુભપ્રકૃતિને ઉ. અનુસકમ સૂફમપર્યાપ્તાદિમાંને કઈ પણ મિથ્યા જીવ (અહિ આદિશબ્દથી પર્યાવસૂમ-પર્યાપ્તબાદરઅપ બાદર –કીન્દ્રિય ૨-ત્રીન્દ્રિય ૨-ચતુરિન્દ્રિય ૨-અસનિતિયચપચેન્દ્રિય ૨-સતિ. પંચે ૨-તથા અપને ૫૦ મનુષ્ય, દેવ, નારક-એ છ ગ્રહણ કરવા. (તેથી એમાંનેજ કોઈ પણું મિથ્યાષ્ટિ જીવ) કરે. પરંતુ કેવલ અસંખ્યાયુષ્યવાળા મનુષ્ય તિર્યચ, અને જે જે ચવીને સ્વભાવથીજ મનુષ્યમાં ઉત્પન્ન થાય તેવા આનતાદિના મનુષ્યપ પાતિક દે સિવાયનાજ એ પૂર્વોકત મિથ્યાષ્ટિજી ઉઅનુ સંક્રમ કરે છે. કારણ કે એ મિથ્યાષ્ટિ છો પણ તીવ્ર સંકલેશના અભાવથી પૂર્વોક્ત અશુ પ્રકૃતિને ઉઅનુભાગખબ્ધ કરતા નથી તેથી એ જીવેને અશુભેસ્કૃષ્ટાનુભાગસંક્રમને અભાવ હોવાથી એ, જીને વત કર્યા છે.
મૂળ ગાથા ૫૪ મી.
सवत्थायावुजोय-मणुयगइ पंचगाए आऊणं समयाहिगालिगा-सेसगत्ति सेसाण जोगंता ॥५४॥