________________
સક્રમકરણું,
જીન॰ઉચ્ચ૰-એ ૬૬ શુભ પ્રકૃતિચે તે સર્વૈના પણ શુભ અનુભાઅને સમ્યગ્દષ્ટિ જીવ ૧૩૨ સાગરોપમ સુધી વિનાશ પમાઢતા નથી તથા અસભ્યષ્ટિ એટલે મિથ્યાર્દષ્ટિજીવ ને ગાથાકત વિધ્ધવિ શબ્દથી સમ્યગ્દષ્ટિજીવ પણ ક્ષયકાળ વઈને અન્યકાળમાં સભ્યકત્વ અને મિશ્રના ઉઅનુભાગને વિનાશ પમાડતા નથી, અર્થાત્ ક્ષયકાળે સમ્યગ્દષ્ટિ જીવ પણ સમ્યકત્વ અને મિશ્રના ઉઅનુભાગને વિનાશ પમાડે છે તે કારણથી ક્ષયકાળને અત્રે વત કર્યાં છે. પ'ચસ'ગ્રહ મૂળ તથા ટીકામાં કહ્યું છે કે—“ સભ્યષ્ટિ અને સિાદષ્ટિ જીવે. સમ્યકત્વ અને મિશ્રના ઉ॰ અનુભાગના વિનાશ કરતા નથી પરન્તુ ક્ષપક સમ્યગ્દષ્ટિ જીવે એ અને મેહનીયના ઉન્મનુના વિનાશ કરે છે ” પુનઃ મિથ્યાદૃષ્ટિજીવ અન્ત હત માઢ સમ્લેશવડે સર્વ શુભપ્રકૃતિયાના અને વિશુદ્ધિ વડે સ અશુભ પ્રકૃતિચેાના ઉઅનુભાગને અવશ્ય વિનાશ પમાડે છે.
૪૧૪
॥ એ પ્રમાણે જ અનુભાગનુ સક્રમ સ્વામિત્વ પ્રતિપાદન કરીને હવે લઅનુમાનના સંગમસ્વામિ કહે છે.
મૂળગાથા ૫૭ મી. अंतरकरणा उवरिं, जहन्नठिइसकमो उ जस्स जहिं घाईणं नियगचरम - रसखंडे दिमोह दुगे ॥ ५७ ॥ ગાથાર્થઃ——ટીકાવત
ટીકાથ—અન્તરકરણથી આગળ ઘાતિક્રમની પ્રકૃતિમાં જે પ્રકૃતિના જે ગુણસ્થાનકે જ૦સ્થિસ’ક્રમ યહ્યો છે ત્યાંજ તે પ્રકૃતિના જધન્યાનુભાગસક્રમ પણ જાણવા તે આ પ્રમાણે—
નવમગુણુસ્થાનવતી ક્ષષકજીવ અન્તરકરણ કચે છતે ૯ ના કષાય ને ૪ સંજવલન એ ૧૩ પ્રકૃતિના ક્ષયની પરિપાટીએ જઘન્યસ્થિતિસ ક્રમ કરતી વખતે એ ૧૩ ના જઘન્યાનુભાગ સ'ક્રમ કરે