________________
૪૧૨
સમકરણ,
-
-
-
-
-
કારણથી તે બે પ્રકૃતિને ઉ.અનુસંકમ ૧૩ર સાગર સુધી ત્યાં જ સમ્યકજ જાણુ.
તથા ચારે આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગ ધોઇને બન્યાવલિક વ્યતીત થયા બાદ જ્યાં સુધી સમયાધિક આવલિકાસ્થિતિ શેષ રહે ત્યાં સુધી એ ચારે આયુને ઉ.અનુભાગસંક્રમ પ્રાપ્ત થાય છે.
તથા શેષ શાતા–દેવ ૨-૫૦–વૈ૦૭–આહાળ૭–વૈ૦૭અશુભવદિ ૧૧-સુખ-ઉશ્વા–અશુ–પરા–ત્રસાદિ ૧૦– નિમ–જન –ઉચ્ચ-ન્સમચ–એ ૫૪ શુભપ્રકૃતિને આપ આપણા બન્થવ્યવછેદ સમયે ઉo અનુભાગ બાંધીને બન્દાવલિ કાથી આગળ સગીપણુના અત્યસમય સુધી ઉત્કૃષ્ટાનુભાગ સંક્રમાવે છે. તેથી એ ૫૪ ના ઉત્કૃષાનુભાગસંક્રમસ્વામિ પ્રાય અપૂર્વકરણથી સગિકેવલિ સુધીના છ ગુણસ્થાનવત છે જાણવા. (ઈતિ ઉ.અનુસંક્રમવામિ).
એ પ્રમાણે ઉ.અનુના સંક્રમસ્વામિ કહીને હવે ગ્ર માતાના સંહા કહે છે ત્યાં પ્રથમ જઘન્યાનુભાગસંક્રમને સદભાવ કેવી રીતે (કયાં) હોય તે દર્શાવે છે.
મૂળ ગાથા ૫૫ મી. खवगस्संतरकरणे, अकए घाईण सुहुमकम्मुवरिं केवलिणो ऽणंतगुणं, असन्निओ सेसअसुभाणं ॥५५॥
ગાથાર્થ –ક્ષપકવે જ્યાં સુધી અન્ડરકરણ કર્યું ન હોય ત્યાં સુધી ઘાતિપ્રકૃતિની અનુભાગસત્તા સૂક્ષ્મ એકેન્દ્રિયની અનુભાગ સત્તાથી અનંતગુણી હોય છે. તથા શેષ અશુભપ્રકૃતિની જ અનુભાગસર સૂએકેન્દ્રિયાદિને હેય છે.
ટીકાથ-જ્યાં સુધી અન્ડરકરણ કરાય નહિ ત્યાં સુધી