________________
કર્યપ્રકૃતિ.
૪૧
ગાથાર્થ –આતપ, ઉદ્યોત, મનુષ્યપચક, એ પ્રકૃતિને ઉOઅનુસક્રમ પૂર્વોકત સર્વજીવભેદે હેય છે. તથા આયુષ્યને ઉo અનુસંક્રમ સમયાધિકાવલિકા શેષ સ્થિતિ સુધીમાં વર્તતા છોને હોય છે. તે શેષ પ્રકૃતિને ઉઅનુસંકેમ સગિ સુધિના ને હોય છે.
ટીકાથ–સૂફમઅપર્યાપ્તાથી પ્રારંભીને નારક. સુધીના સર્વજીવલેદમાં અસંખ્યવષયવાળા તિર્યંચ મનુષ્ય અને આનતાદિગત મનુષ્યોપપાતિક દેવમાં મિથ્યાષ્ટિ વા સમ્યગ્દષ્ટિમાં આત–ઉત-મનુષ્યગતિપંચક એટલે મનુષ્યદ્ધિક-ઔદારવર્ષ -- અહિં આદા૨ કહેવાથી પણ દાઉ ગ્રહણ કરવું) એ ૧૨ પ્રકૃતિને ઉઅનુસકેમ જાણ તે આ પ્રમાણે
સમ્યગ્દષ્ટિ જીવ શુભપ્રકૃતિના રસને વિનાશ કરે નહિ પરતુ વધુમાં વધુ ૧૩૨ સાગરેપમ સુધી પરિપાલના (રક્ષણ)કરે તેથી ઉત્કૃષ્ટથી એટલા કાળ સુધી ઉત્કૃષ્ટાનુભાગનો વિનાશ નહિં કરીને (કાયમ રાખીને) તદનેતર થાયેગ્યપણે સર્વસ્થાને ઉપજે છે, તેથી મિથ્યાષ્ટિમાં પણ એ ૧૨ પ્રકૃતિને ઉ.અનુ. સંક્રમ અન્તર્મુહૂર્ત સુધીજ પ્રાપ્ત થાય છે. પુનઃ આપને ઉદ્યતને ઉઅનુભાગ મિથ્યાત્વી જીવજ બાંધે છે તેથી તે સ્થાને મિથ્યાત્વે એ બે પ્રકૃતિના ઉઅનુસંક્રમને સદ્ભાવ છે, અને મિથ્યાત્વથી પડીને સમ્યકત્વ પામે છતે સમ્યગૃષ્ટિ જીવમાં પણ એ બેને ઉ૦ અનુસંક્રમ પ્રાપ્ત થાય છે. અને સમ્યગુષ્ટિ થયે છતે તે બે પ્રકૃતિના ઉ૦ અનુભાગને શુભાનુભાગ હેવાથી વિનાશ કરે નહિ, તે
૧ અહિં સમ્મદષ્ટિજીવને શુભાનુભાગની પરિપાલના ૧૩૨ સાગર સુધી કહી તે પણ ઉઅનુભાગના સંક્રમપૂર્વકજ જાણવી. ને પરિપાલનાનો અર્થ એટલેજ કે ઉ૦ અનુભાગયુક્ત સર્વ શુભ દલિતો સંક્રમ સમ્યક હેય નહિ. શુભાનુભાગ યુક્ત સર્વલિકેનું સંક્રમ નિદાપન તે મિથ્યાત્વેજ હોય. ઇતિભાવઃ