________________
કર્મપ્રકૃતિ.
૪૦૯
AAAAAAAAAAANANANA AAAAAAAAAAAAAAAAAAAAAAAA
-
-
કુજાતિ ૪–અશુભસસ્થાપ-અશુભસંઘ૦૫-અશુભવણદિ –કુખગતિ–ઉપદ્યાત સ્થા. ૧૦-નીચગર–એ પ૬ અશુભ પ્રકૃતિને ઉઅનુભાગસંક્રમ સંકલેશમાં વર્તતા સંપિચેન્દ્રિય પર્યાપ્તજીવને 'હેય છે. ને શેષકાળમાં અનુત્કૃષ્ટાનુભાગસંક્રમ હોય છે તેથી એ બને સકમ સાદિ અધ્રુવ છે. પુનઃ એ ૨૪ને ૫૬ ને જ અનુ. સંક્રમ હતપ્રભૂતાનુભાગ સત્તાવાળા સૂર એકેન્દ્રિયજીવને હોય છે, અને હતપ્રભૂતાનુભાગ સત્તા અભાવે તે એ જીવને પણ આજ અનુ.
કેમ હોય છે, તેથી એ બને પણ સકમ સાદિ અધુરજ છે. (તિ સાવહિપના ) - એ પ્રમાણે સાદ્યાદિપ્રરૂપણા કરી, અને હવે સ્વામિત્વ કહેવાને પ્રસંગ છે, ત્યાં ઉત્કૃષ્ટાનુભાગસમસ્વામિત્વ, અને જઘન્યાનુભાગ સમસ્વામિત્વ એમ બે પ્રકારનું સ્વામિત્વ છે, તેમાં પ્રથમ કણગુમાનમeaઈ કહેવાને તેના કાળ પ્રમાણને નિયમ કહે છે.
મૂળ ગાથા પર શ્રી, उक्कोसगं पबंधिय, आवलिय मइच्छिऊण उक्कोसं जाव न घाणइ तगं, संकमइ य आमुहुत्तंतो ॥५२॥
ગાથા –ટીકાWવતું
ટીકાથમિથ્યાષ્ટિજીવ ઉત્કૃષ્ટાનુભાગબધ કરીને તદનર બન્યાવલિકા વ્યતીત થયા બાદ જ્યાં સુધી ઉઅનુભાગને વિનાશ ન થાય ત્યાં સુધી તેને સંક્રમાવે છે. કેટલા કાળ સુધી ઉo અનુને વિનાશ નથી થતું? એમ પૂછતા હો તે કહીએ છીએ કે--અન્તર્મુહુર્ત સુધી પ્રકૃતિના ઉઅનુભાગને વિનાશ કરતે નથી, ને અન્તર્મુહૂર્ત બાદ તે મિથ્યાષ્ટિજીવ સક્લેશવડે શુભ પ્રકૃત્યનુભાગને અને વિશુદ્ધિ વડે અશુભ પ્રફનુભાગને અવશ્ય વિનાશ કરે છે.
હાનિ જ છે !